“અંતરિયાળ વિસ્તારોમાં રહેતા દરેક નાગરિક સુધી આરોગ્ય સેવા પહોંચાડવી એ માત્ર ફરજ નહીં, પણ આપણી પ્રતિબદ્ધતા છે.”
પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ જિલ્લાના નિયત 176 ગામોમાં વનરેબલ લાભાર્થીઓ માટે X-Ray તપાસ કરવામાં આવી રહી છે.
સ્વસ્થ ભારત તરફ મક્કમ પગલું.
R.K.S.K પ્રોગ્રામ અંતર્ગત vasai ખાતે પિયર એજ્યુકેટરને રોલ પ્લે દ્વારા સમતોલ આહાર વિશે સમજણ આપવામાં આવી અને ભીષણ ગરમીમાં રાખવાની તકેદારી વિશે પણ સમજણ આપવામાં આવી..AAM Vasai
@CdhoSabarkantha @GujHFWDept @NHMGujarat@SBCCSk@THOIDAR
આજ રોજ AAM vasai ના ગામમા આરોગ્ય શિબિર મા એનસીડી સ્ક્રીનીંગ કરવામા આવુ તેમજ પ્રાથમિક શાળા ગણેશપુરા ધોરણ 6 &7 માં ભણતી છોકરીઓ ને Menstrual Health Hygiene વિશે સમજણ આપી.Phc Nava
@CdhoSabarkantha @GujHFWDept @NHMGujarat@SBCCSk@THOIDAR
આજ રોજ એનસીડી કેમ્પ કુકડિયા આયુષમાન આરોગ્ય મંદિર મા આવેલ ગામ pruthvipura ગામ માં કરવામાં આવ્યો . જેમાં લાભાર્થી નું સ્ક્રીનીંગ કરવામા આવ્યું અને દવા આપવામા આવી.refer જેવા લાગતા લાભાર્થી ને higher centre refer કરવામા આવ્યા.aam kukadiya @CdhoSabarkantha@THOIDAR@SBCCSk @GujHFWDept
As Per The Guidelines..
Government Need to Start The Regularisation Of Community Health Officer...
माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी से निवेदन हे कि आपकी आयुष्मान आरोग्य मंदिर के लीडर कम्युनिटी हेल्थ ऑफिसर को रेगुलराइज करके आप अपने बेहतर हेल्थ सेक्टर के सपने को साकार कीजिए।
#NarendraModi #Communityhealthofficer #Health #AyushmanBharat #Ayushmanarpgyamandir
@JPNadda@MoHFW_INDIA
વિકાસ સપ્તાહ " સંદર્ભે આજ આયુષ્માન આરોગ્ય મંદિર કેન્દ્ર માં આયુષ્માન આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું .
હેલ્થ સ્ક્રિનિંગ સહિતની અન્ય સેવાઓનો લાભ લઇ ,સ્વસ્થ રહિયે.@CdhoSabarkantha@THOIDAR@Sbccsk@NHMGujarat @GujHFWDept @CMOGuj
Today's celebrated International Day for older persons. physical checkup and also screening on BP, Diabetes and other disabilities .give psychogical support and need for care of the bedridden patient. Aam-kukadiya.@CdhoSabarkantha@THOIDAR@Sbccsk @GujHFWDept @CMOGuj