मिथकों को छोड़िए, सच्चाई को अपनाइए।
TB का इलाज महंगा नहीं, सरकार द्वारा निःशुल्क उपलब्ध है।लक्षण दिखें तो देरी न करें, जांच कराएँ, इलाज पूरा करें।
#TBMuktBhatat#EndTB#100DaysOfTBElimination
Dr. Shobini Rajan, DDG-TB & Dr. Sanjay Kumar Mattoo, Jt. Commissioner, addressed special session on the 100th DR-TB Difficult-to-Treat TB Clinic,highlighting longstanding partnership between CTD, NTF, NITRD in advancing TB care &strengthening collaborative learning.
#TBMuktBharat
કોંગોથી આવેલા ચેપજન્ય રોગ ઈબોલા વાયરસના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
નાગરિકોને વિનંતી છે કે કોઈપણ પ્રકારનો ભય કે ગભરાટ રાખવાની જરૂર નથી તેમજ અફવાઓથી દૂર રહી આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતી સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) ની ગાંધીનગર ફ્લાઈંગ સ્કોડ દ્વારા ઊંઝામાં એક મોટી અને કડક કાર્યવાહી દરમિયાન 'મે. ગણપતિ ક્લિનીંગ ફેક્ટરી'માં કોઈપણ પ્રકારના ફૂડ લાઈસન્સ વગર, વરિયાળીને આકર્ષક દેખાડવા માટે પ્રતિબંધિત લીલો કલર ભેળવવાનું મોટું કૌભાંડ રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યું છે.
अब टीबी देखभाल हुई और भी आसान, पारदर्शी और डिजिटल!
#TBMuktBharat App के माध्यम से
निःक्षय मित्र, वॉलंटियर्स, जिला प्रशासन और मरीज — सभी एक ही प्लेटफॉर्म पर जुड़कर टीबी मुक्त भारत अभियान को दे रहे हैं नई गति।
आज ही ऐप डाउनलोड करें और जनभागीदारी से बनाएं स्वस्थ भारत।
#TBMuktBharat
#EndTB
આ એપ તમને જરૂરિયાતમંદ લોકો સાથે સીધા જોડે છે અને તમને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાની તક આપે છે. નાની પહેલ પણ મોટી રાહત આપી શકે છે - બસ આગળ વધો અને જોડાઓ.
આજે જ https://t.co/KT6PguC5GP… પરથી ટીબી મુક્ત ભારત એપ ડાઉનલોડ કરો અને નિક્ષય મિત્ર બનો.
#TBMuktBharat@TbDivision
TBનું જોખમ જણાવીને આવતું નથી. ખાસ કરીને ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકોમાં TB થવાની શક્યતા વધુ હોય છે. આપણી સુરક્ષા માટે આજે જ છાતીના X-Ray દ્વારા TBની તપાસ કરાવો. વહેલી ઓળખ, યોગ્ય સારવાર, સહાય માટે સંપર્ક કરો: 1800-11-6666
#TBMuktBharat#TBFreeIndia#Gujarat#HealthAwareness
1.સશક્ત બનો: સતત શિક્ષણ અને આધુનિક તાલીમ દ્વારા પોતાના વ્યાવસાયિક કૌશલ્યમાં વૃદ્ધિ કરવ��.
2.અવાજ બનો: સુરક્ષિત કાર્યસ્થળ અને ન્યાયયુક્ત સન્માન મેળવવા માટે હંમેશા જાગૃત રહેવું.
3.પ્રેરણા બનો: નવી પેઢીને આ ઉમદા અને માનવીય સેવાના વ્યવસાયમાં જોડાવા માટે સતત પ્રોત્સાહિત કરવી.
સાબરકાંઠા જિલ્લામાં #TBMuktBharat 2.0 અંતર્ગત “તમારા દ્વાર સુધી આરોગ્ય”નો સંવેદનશીલ અને વૈજ્ઞાનિક અભિગમ.
માત્ર દોઢ માસમાં 55 કેમ્પમાં 5000 ઉપરાંત એક્સ-રે સ્ક્રીનિંગ અને
620 NAAT ટેસ્ટથી ચોક્કસ અને વહેલી નિદાન.
દરેક દર્દી સુધી સમયસર સારવાર.. ક્ષયમુક્ત સાબરકાંઠા તરફ મક્કમ પગલું.
કોટડા ખાતેની #SBCC માં તમાકુના ઉપયોગથી થતા નુકસાન અને માસિક દરમિયાનની સ્વચ્છતા અંગે માર્ગદર્શન.
વિદ્યાર્થીઓએ આનંદભર્યા વાતાવરણમાં ભાગ લીધો. જ્યાં શીખવાનું પણ થયું અને સમજ પણ ઊંડી બની.
જ્ઞાન સાથે પ્રેરણાનો સંદેશ આપતો કાર્યક્રમ વિદ્યાર્થીઓના સ્વસ્થ & ઉજ્જવળ ભવિષ્ય ત���ફ સશક્ત પગલું.
વિશ્વ માસિક સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે મે માસ દરમિયાન “માસિકોત્સવ”ની ભાવનાત્મક ઉજવણી..
કિશોરી & મહિલાની સ્વચ્છતા, સ્વાભિમાન અને આરોગ્યને સમર્પિત પ્રયાસો સાથે જિલ્લાની તમામ આરોગ્ય સંસ્થાઓ ખાતે જાગૃતિ કાર્યક્રમો.
માસિક વિશેની સંકોચને દૂર કરી, સ્વસ્થ અને સશક્ત સમાજ તરફ સંકલ્પબદ્ધ.