આજરોજ જામળા ગ્રામ પંચાયત ખાતે *સ્વચ્છતા હી સેવા* કચરા મુક્ત ભારત અંતર્ગત કાર્યક્રમ જેમાં સફાઈ કર્મચારીઓ નું સન્માન કરવામાં આવ્યું અને તમામ સફાઈ કર્મચારીઓ નું *મેડિકલ ચેક એપ* પ્રા આ કેન્દ્ર જામળા ખાતે કરવામાં આવ્યું. જેમાં પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા @CdhoSabarkantha
આજરોજ પ્રા આ કેન્દ્ર જામળા ખાતે જન આરોગ્ય સમિતિ ની મીટિંગ જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમતી સલમાબેન અસારી ના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ જેમાં વિવિધ આરોગ્ય ના પ્રોગ્રામ ની ચર્ચા કરવામાં આવી અને tb ના દર્દી ને પોષણ સહાય કીટ વિતરણ કરવામાં આવી.@CdhoSabarkantha@sabarkanthadp@Sbccsk