આજ રોજ જસવંતગઢ phc ના બોલુંદ્રા ગામ ની mphs દ્વારા વિઝિટ કરવામાં આવી ક્લોરીનેશન ક્રોસ ચેક, એન્ટી લાર્વા ક્રોસ ચેક, મેલેરીયા માસ અંતર્ગત IEC કરવામાં આવી.
ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત ગુજરાત રાજ્યના કેબિનેટ શિક્ષણ તથા સામાજિક ન્યાય મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા, જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા આરોગ્ય શાખાના આયુષ્યમાન સ્ટોલની મુલાકાત લઈ લાભાર્થીઓને સ્થળ પર #PMJAY કાર્ડ અર્પણ કરાયા.
#healthcare#healthforall
આજે રવિવાર માત્ર દસ મિનિટ આપણને તેમજ આપણા પરિવારને મેલેરીયા ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોથી બચાવશે. આપણા ઘર ની આસપાસ દસ મીટર ના એરિયામાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા તેમજ બિન ઉપયોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવા.
સાબરકાંઠા જિલ્લામાં ગત વર્ષે 360 રક્તદાન કેમ્પ દ્વારા કુલ 21,533 યુનિટ રક્ત એકત્રિત થયું 🩸
આ સિદ્ધિ માનવતા, સેવાભાવ અને સામૂહિક જવાબદારીનું પ્રેરણાદાયી ઉદાહરણ છે.
સર્વ રક્તદાતાઓને અભિનંદન સહ આભાર🙏
આપનું એક મક્કમ ડગ અનેક જીવનોને નવજીવન અર્પે છે.
#DonateBlood#SaveLives
ગુજરાત ના સરહદી ગામ દેમતી, તા. પોશીના ખાતે કિશોરીઓ સાથે સંવાદ
“આવતી કાલના સપનાઓ આજે અહીં બેઠાં છે…
જ્ઞાનની એક વાત, માર્ગદર્શનનો એક સ્પર્શ —
આ નાની કિશોરીઓના જીવનમાં મોટી બદલાવની શરૂઆત બની શકે છે.
શિક્ષણ, આરોગ્ય અને સંસ્કાર સાથે
દરેક દીકરીને આત્મવિશ્વાસની પાંખ આપવાનો સંકલ્પ”**
પ્રગતિ પથ યાત્રાના ત્રીજા દિવસે પ્રવાસન અને જળસંચય ક્ષેત્રે જિલ્લાના મહત્વના પ્રોજેક્ટ એવા વણજ ખાતેના ‘હરણાવ જળાશય યોજના’ (વણજ ડેમ) ની પ્રત્યક્ષ મુલાકાત લેવાઈ
Last year, Sabarkantha district organized 360 Blood Donation Camps, collecting a total of 21,533 units of blood 🩸
This milestone reflects strong community participation, dedicated teamwork & an unwavering commitment to saving lives.
Heartfelt appreciation to all blood donors🙏
૧૨ વર્ષ વિશ્વાસ અને વિકાસના! 🛡️
સાબરકાંઠામાં #PMJAY યોજના હેઠળ ૩ વર્ષમાં ૭૪,૮૨૯ નાગરિકોને ₹૫૦.૯૫ કરોડની મફત સારવાર મળી છે. જિલ્લાના ૮.૬૭ લાખ લોકો આયુષ્માન કાર્ડથી સુરક્ષિત છે. ₹૧૦ લાખ સુધીનું વાર્ષિક મફત હેલ્થ કવચ સામાન્ય પરિવારો માટે સંજીવની બન્યું છે.
#12YearsOfGaribKalyan