નાયબ કાર્યપાલક ઈજનેર શ્રી કે. યુ. ડામોરના જણાવ્યા અનુસાર, હરણાંવ જળાશયની કુલ ક્ષમતા ૨૧.૬૭ MCM છે. આ યોજના દ્વારા વિજયનગર તાલુકાના ૧૨ ગામોની ૧૫૬૧ હેક્ટર અને ખેડબ્રહ્મા તાલુકાના ૧૨ ગામોની ૧૮૭૯ હેક્ટર મળીને કુલ ૩૪૪૦ હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો સીધો લાભ આપવામાં આવી રહ્યો છે.
પ્રગતિ પથ યાત્રાના ત્રીજા દિવસે પ્રવાસન અને જળસંચય ક્ષેત્રે જિલ્લાના મહત્વના પ્રોજેક્ટ એવા વણજ ખાતેના ‘હરણાવ જળાશય યોજના’ (વણજ ડેમ) ની પ્રત્યક્ષ મુલાકાત લેવાઈ.@CMOGuj@revenuegujarat@InfoGujarat
વિકાસ અને પ્રકૃતિના અનોખા સમન્વય સાથે સાબરકાંઠામાં ત્રિ-દિવસીય ‘પ્રગતિ પથ યાત્રા’ નો વિજયનગર તાલુકાના પર્યાવરણીય પ્રકલ્પોની મુલાકાત સાથે ઉત્સાહભેર સમાપન.
@CMOGuj@revenuegujarat@InfoGujarat
भारत की महिलाओं ने खुद के फैसले खुद लेने की ताकत हासिल कर ली है। बैंक खातों से लेकर बिजनेस तक, और ग्राम पंचायतों से लेकर देश की संसद तक-महिलाएं आज 'विकसित भारत' के भविष्य को आकार दे रही हैं।#12YearsOfNariShakti@CMOGuj@revenuegujarat@InfoGujarat
भारत की नारी शक्ति आज नई ऊंचाइयों को छू रही है। रक्षा सेवाओं में महिला अधिकारियों की संख्या में उल्लेखनीय वृद्धि हुई है और आज महिलाएं नेतृत्व, संचालन और रणनीतिक भूमिकाओं में महत्वपूर्ण जिम्मेदारियां निभा रही हैं। #12YearsOfNariShakti@CMOGuj@revenuegujarat@InfoGujarat