આજ રોજ તારીખ 17/06/2026 ના રોજ પ્રા.આ.કેન્દ્ર પોગલુના સોનગઢ ગામે ઓછા વજનવાળા સગર્ભાબેનને આયુષ્યમાંન આરોગ્ય મંદિર સોનાસણ સ્ટાફ દ્વારા પોષણકીટ વિતરણ કરાતા પ્રતિભાવ આપેલ હતો.
Active #awareness at PHC & Sub-centre level, the Patient Detection Drive is gaining momentum with quality healthcare delivery.
A #committed step towards a #TB_FreeIndia.
At Poglu Phc successful 118 #X_Rays conducted & 21 #sputum samples collected.
Local leaders also participated.
આજ રોજ તા. 15.06.2026 ને સોમવારના રોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર - પોગલું ખાતે X Ray કેમ્પ યોજાયો હતો જેમાં કુલ 118 X-ray તથા 21 સ્પુટમ સેમ્પલ મેળવી કાર્યક્રમને સફળ બનાવાયો હતો.
તા:26/5/26 ના રોજ વદરાડ સબસેન્ટર ખાતે એડોલેશન ફ્રેન્ડલી ક્લબની ઉજવણી કરવામાં આવી .જેમાં સબસેન્ટરના તમામ પીઅર એજ્યુકેટરને બોલાવવામાં આવ્યા જેમાં
*વિષય :-1* ) માસિક ધર્મ અને તેની સ્વચ્છતા 2) સમતોલ આહાર 3)વ્યશનમુક્તિ વિશે સમજણ આપી .
જેમાં એડોલેશન ને પેઇન્ટિંગ કરાવ્યું.
આજે ૧૬ મેં ૨૦૨૬ ના રોજ પ્રાંતિજ તાલુકાના પ્રા.આ.કેન્દ્ર પોગલુના વિવિધ વિસ્તારમાં "વિશ્વ ડેન્ગ્યુ દિવસ"ની ઉજવણી કરવામાં આવી જેમાં રેલી, પ્રદર્શન, IEC વિતરણ જેવી પ્રવુતિ કરી ગ્રામજનોને ડેન્ગ્યુ, મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગ વિશે સમજણ આપવામાં આવી.
તાલુકા આરોગ્ય અધિકારી સાહેબના નેતૃત્વ હેઠળ આજ રોજ પ્રા.આ.કેન્દ્ર પોગલુના સોનાસણ ગામે 100 DAYS TB CAMPAIGN અંતર્ગત X-RAY કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું કુલ 153 X - RAY પાડવામાં આવ્યા. જેમાંથી 26 જેટલા શંકાસ્પદ લાભાર્થીઓના સેમ્પલ CBNAAT માટે CHC પ્રાંતિજ ખાતે મોકલવામાં આવ્યા