આજ રોજ આયુષ્માન આરોગ્યમંદિર જાંબુડી ખાતે કાયાકલ્પ પ્રવૃત્તિ અંતર્ગત સ્વચ્છતા અને આરોગ્યપ્રદ વ્યવસ્થા માટે સાફ સફાઈ કરી દરેક વસ્તુઓ ને વ્યવસ્થિત ગોઠવવામાં આવી
@CdhoSabarkantha
આજરોજ 21/09/2026 ના રોજ આયુષ્માન આરોગ્ય મંદિર જાંબુડી ખાતે ઉદ્ઘાટન સમારોહ ઉજવવામાં આવ્યો. જેમાં માન. સાંસદ સભ્યશ્રી લોકસભા સાબરકાંઠા અરવલ્લી શોભનાબેન બારૈયા, માન. ધારાસભ્ય શ્રી વિ.ડી ઝાલા સાબરકાંઠા, આરોગ્ય સમિતિ ચેરમેન , તાલુકા પંચાયત પ્રમુખ તથા ગામના સરપંચ દ્વારા ઉજવવામાં આવ્યો.
આજરોજAAM જાંબુડી ના તમામ ગામોમાં શાળા, આંગણવાડીના તમામ બાળકોને કૃમિનાશક ગોળીનું વિતરણ કરવામાં આવ્યું. હાથ ધોવાની પદ્ધતિ, કૃમિનાશક ગોળી અને આયર્ન ની ગોળી ના ફાયદા વિશે સોશિયલ મીડિયાના માધ્યમથી ટીવી પર નિદર્શન કરી સમજાવ્યું. ઉપરાંત મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળા વિશે માહિતી આપેલ
આજ રોજ મોરડુંગરા વોટર વર્કસ પ્લાન્ટ ની મુલાકાત લેવામાં આવી જેમાં ot ટેસ્ટ કરી પાણીમાં ક્લોરીનેશનની માત્રા ચેક કરવામાં આવેલ.
નોંધ -3.5 PPM ક્લોરીનેશન માત્રા
જૂન માસ મેલેરિયા વિરોધી માસ..🦟
મેલેરિયા સામે લડવાનો સૌથી અસરકારક રસ્તો છે મચ્છરોને પેદા થવાથી રોકવો!
ઘરની આસપાસ પાણી ભરાવા ન દો, મચ્છરદાનીનો ઉપયોગ કરો અને મેલેરિયાના લક્ષણો જણાય તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવો.
#MalariaAwarness#Healthawarness#Malaria#health
19 જૂન – વિશ્વ સિકલ સેલ દિવસ
“Closing the Survival Gap: Equity in Sickle Cell Disease”
સિકલ સેલ રોગ અંગે જાગૃતિ ફેલાવો, સમયસર ટેસ્ટ કરાવો અને યોગ્ય સારવાર અપનાવો.
ચાલો સાથે મળી આરોગ્યપૂર્ણ અને સમાનતા આધારિત સમાજ બનાવીએ. ❤️
#WorldSickleCellDay#SickleCellAwareness
વિશ્વ માસિક સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે મે માસ દરમિયાન “માસિકોત્સવ”ની ભાવનાત્મક ઉજવણી..
કિશોરી & મહિલાની સ્વચ્છતા, સ્વાભિમાન અને આરોગ્યને સમર્પિત પ્રયાસો સાથે જિલ્લાની તમામ આરોગ્ય સંસ્થાઓ ખાતે જાગૃતિ કાર્યક્રમો.
માસિક વિશેની સંકોચને દૂર કરી, સ્વસ્થ અને સશક્ત સમાજ તરફ સંકલ્પબદ્ધ.
💠 આપણું આરોગ્ય આપણા હાથમાં..
➡️ ગરમી ની ઋતુમાં બને ત્યાં સુધી બહાર જવાનું ટાળો..
✅️ સગર્ભામાતાઓ, નાનાબાળકો, વૃદધો અને અશક્ત વ્યક્તિઓ એ તડકામાં ફરવું નહીં..
🔅 દિવસ દરમિયાન વધું પ્રમાણમાં પ્રવાહી લો.
#HeatWave#HealthForAll#healthcare#healthylifestyle
લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પથી શરૂ થયેલી સોમનાથની આ યાત્રાને આજે માનનીય વડાપ્રધાનશ્રી નવી ઊંચાઈઓ પર લઈ ગયા છે.
વિનાશની શક્તિ કરતા સર્જનની શક્તિ પ્રબળ હોય છે તેનું ઉત્તમ ઉદાહરણ એટલે સોમનાથ...
#SomnathVirasatke75Years