આજ રોજ PMSMA અંતર્ગત 24 સગર્ભા માતા ની મેડીકલ ઓફિસ�� દ્વારા તપાસ કરવામાં આવેલ છે જેમાં Inj iron sucrose દ્વારા સારવાર આપવામાં આવેલ – તમામ સગર્ભા માતા ની લેબ તપાસ કરવામાં આવેલ –very high risk mother ne medical College ખાતે ડીલીવરી માટે કાઉન્સિલિંગ કરવામાં આવેલ.
AAM પામોલ
कच्छ-सौराष्ट्र में विकास के नए अध्याय की शुरुआत। प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व में वाइब्रेंट गुजरात रीजनल कॉन्फ्रेंस का शुभारंभ। #VibrantGujaratViksitBharat
2026 એ સોમનાથ પર પ્રથમ હુમલો થયાનું 1000 મું વર્ષ છે. વ��રંવારના હુમલાઓ છતાં, શ્રી સોમનાથ મંદિર ગર્વથી અડગ ઉભું છે.
આવો, સનાતન સંસ્કૃતિનો જયઘોષ કરતા આ ઐતિહાસિક અવસરમાં ગર્વભેર જોડાઈએ #SomnathSwabhimanParv
દેવાધિદેવ સોમનાથ મહાદેવના પવિત્ર સાનિધ્યમાં આજે 'સોમનાથ સ્વાભિમાન પર્વ' નિ��િત્તે ભક્તિનો અનોખો માહોલ છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની પ્રેરક ઉપસ્થિતિ આ અવસરને વધુ દિવ્ય બનાવી રહી છે. #SomnathSwabhimanParv
મહેસાણા જિલ્લાના વડનગરમાં સ્પોર્ટ્સ સંકુલ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૬નું ભવ્ય અને ઉત્સાહભર્યું આયોજન કરવામાં આવ્યું છે.આ મહોત્સવમાં પતંગબાજોના વિવિધ આકારની રંગીન પતંગો અને આકાશ આંબતા ઉત્સાહ સાથે પ્રારંભ થશે.જેમાં સૌ નાગરિકોને પધારવા ભાવભર્યું આમંત્રણ છે.
@CMOGuj
*02/1/26 ના રોજ આયુષ્માન આરોગ્ય મંદિર * મલોસણ ના abhrampura ગામે નિરામયા ડે ની ઉજવણી કરવામા આવી.
➡️ NP-NCD પ્રોગ્રામ અંતર્ગત 30 વર્ષ થી ઉપર ની ઉંમર ના લોકો નું સ્ક્રીનીગ કરવા માં આવ્યું.અને Blood pressure અને RBS ચેક કરવા માં આવ્યું...AAM - Malosan
PHC - pamol
માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં કિસાન સૂર્યોદય યોજના ખેડૂતો માટે બની વરદાનરૂપ...
આ યોજના અંતર્ગત ગુજરાતમાં 19 લાખથી વધુ ખેડૂતો મેળવી રહ્યા છે દિવસે વીજળી...
#GoodGovernanceGuj#GoodGovernanceMEH
એકતા અને ઉમંગ અપાર,
જોશ અને જુસ્સો શાનદાર,
જય સરદાર, જય સરદાર....
રાષ્ટ્રપ્રેમની ભાવના અને એકતાનો સંદેશ આપી રહેલી રાષ્ટ્રીય પદયાત્રા સરદાર સાહેબના "એક ભારત, અખંડ ભારત"ના સંકલ્પ સાથે 'રાષ્ટ્રભક્તિના રાજમાર્ગ'ને પ્રશસ્ત કરી રહી છે...
#Sardar150#Sardar150MEH
*🌻આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પામોલ ખાતે વિકાસ સપ્તાહ 2025ની ઉજવણી અંતર્ગત "ભારત વિકાસ પ્રતિજ્ઞા " અધિકારીશ્રી ,આરોગ્ય કર્મચારીઓ અને ગ્રામજનો દ્વારા લેવા આવી .*
*🌷PHC PAMOL.🌷*
સ્વસ્થ નારી સશક્ત પર��વાર અભિયાન અંતર્ગત આરોગ્યક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી થઈ છે. હેલ્થ સેક્ટરમાં કાર્યરત તબીબો તથા તમામ હેલ્થવર્કર્સને આરોગ્ય કૅમ્પને સફળ બનાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.
#SwasthNariSashaktParivar
આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે મહિલા તેમજ બાળકોને આરોગ્યલક્ષી મોટી ભેટ મળી રહી છે. જેનો કૅમ્પના માધ્યમથી મહત્તમ લાભ લેવા માટે અપીલ કરૂ છું.
પૂર્વ પ્રસૂતિ અને પ્રસૂતા માતા સંબધિત સેવાઓ, રસીકરણ , એનીમિયા અને માસિક સ્વચ્છતા સંબંધિત સેવા, ડાયાબિટીસ, બી.પી, ઓરલ, સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સર, સિકલ સેલ સ્ક્રીનિંગ અને સારવાર, ટીબી, માનસિક સ્વાસ્થ���ય , ENT અને ડેન્ટલ સંબંધિત સેવાઓ, મેદસ્વિતા જાગૃતિ, દેહ/અંગદાન જાગૃતિ જેવી સેવાઓનો સમાવેશ સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત કરાયો છે. આ સેવાઓ જન-જન સુધી પહોંચે એ માટે અનુરોધ કરૂ છું.