🇮🇳દેવભૂમિ દ્વારકા જિલ્લામાં "હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા, સ્વચ્છતા સાથે સ્વતંત્રતાની ઉજવણી"ની થીમ ઉપર સ્વતંત્રતા પર્વ ઉજવાશે*
🇮🇳અભિયાનમાં જોડાવા તેમજ વધુ માહિતી માટે https://t.co/kZsItwDJ76 ની મુલાકાત લેશો.
આજરોજ તારીખ 4 ઓગસ્ટ 2025 ના રોજ ડિજિટલ ક્રોપ સર્વે 2025 ની ખરીફ સીઝનની જિલ્લા કક્ષાની અમલીકરણ સમિતિની મિટિંગ યોજવામાં આવી. ઉકત ક્રોપ સર્વેની કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવા માટે લગત તમામ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
Advt. 112/2019-20 ખેતી અધિકારી ને પ્રાથમિક કસોટી પૂર્ણ થયા ને 1 વર્ષ પૂર્ણ થયેલ છે, વિવિધ યાદી (non-eligible, eligible ) આયોગ દ્રારા રજૂ થઈ છે,હવે ઇન્ટરવ્યૂ પ્રોગ્રામ નું સમયપત્રક જાહેર કરવા નમ્ર વિનંતી !
#declare interview programme
@GPSC_OFFICIAL@Gopal_Italia@AAPGujarat

@GPSC_OFFICIAL