’શ્રી કમલમ્��� પ્રદેશ કાર્યાલય ગાંધીનગરના ખાતે પ્રદેશ અધ્યક્ષશ્રી@jitu_vaghaniની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી@bhikhubhaidbjp ની ઉપસ્થિતિમાં આયોજીત પ્રદેશ બેઠકમાં પ્રદેશ હોદ્દેદારશ્રીઓ, મોરચાના પ્રદેશ પ્રમુખશ્રીઓ તેમજ જીલ્લા/મહાનગરના પ્રભારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા..