🚨 Urgent Attention Required
NH-51, Gujarat | Gir Somnath District
Near Sundarpara Toll Plaza – Gorakh Madhi Overbridge
The Gorakh Madhi Overbridge is in very poor condition, posing a serious risk to commuters and vehicles.
@gujratsamachar સાચી વાત પણ કોઈ વ્યક્તિ અનામત નો લાભ લઈને કલેક્ટર બની ગયા પછી એના બાળકો પણ અનામત નો લાભ લઈ ને કલ���ક્ટર બને તો શું કામનું? એના પિતા તો સારું જીવનધોરણ જીવે જ છે એના પગાર ઉપર એને ભણાવી શકે છે , તો પછી એનો દીકરો પણ સરકારી શિષ્યવૃતિ અને અનામત ઉપર આગળ વધે એ કેટલું યોગ્ય?