આધ્યાત્મિક રસ્તો પકડો ત્યારે ભગવાન એમણામ ન મળી જાય , ભગવાન વિઘ્ન નાખે , ભગવાન પરીક્ષા કરે , પણ જો ડગ્યા વગર ભગવાન ને ભજન ચાલુ રાખો તો આપણને એ રંકમાથી રાજા બનાવે .
I strongly Condemn the brutal killing of innocent tourists in Pahalgam. Such acts of violence have no place in our society. We must stand united against terror and protect the peace and harmony of Kashmir. #Pahalgam#PahalgamTerroristAttack#pahalgamattack
@Hasmukhpatelips@Hasmukhpatelips ભાવનગર શ્રી જ્ઞાનમંજરી સ્કુલ માં બેગ રાખવાની કોઈ વ્યવસ્થા રાખવમા નહોતી આવી , ગેટ બહાર રસ્તા પર બેગ મુકાવી. જવાબદારી ઉમેદવારની હોય બેગની પણ કમ સે કમ ગેટની અંદર તો મુકવાની વ્યવસ્થા રખાવો.
Model Gujarat ...
.
.
.
.
.
.
જે પણ શહેરમાં જઈએ બધે સ્થિતિ એક જ છે
જ્યા જુઓ ત્યા ખાડા , ધારાસભ્યો બન્યા એનાથી જ પાડા
😂😂😂😂
#modelgujarat#Bitcoin#gujarat
@Hasmukhpatelips@Hasmukhpatelips સાહેબ એક વિનંતી છે વિદ્યાર્થીઓ પર કરવામાં આવી રહેલા તમારા પ્રય���ગ બંધ કરશો , કોઈ પણ સંસ્થા વૈધાનિક છે અને યોગ્ય ભરતી માટે છે કોઈ પ્રયોગશાળા તરીકે સંસ્થા નથી ચાલતી એટલે વિનંતી છે વિદ્યાર્થીઓ પર પ્રયોગ બંધ કરો.પ્રયોગ માટે ISRO બની છે ત્યાં જતાં રહેવું .
"ડોનાલ્ડ ટ્રમ્પ અને GPSCના નવા ચેરમેન વચ્ચે કોઈ ખાસ ફરક નથી – બન્નેની નિમણૂક પછી સમસ્યાઓ જ ઊભી થઈ છે. GPSCના નવા ચેરમેન જેમની હવે નિયમો નથી, મરજી છે.જેમ ટ્રમ્પે "Make America Great Again" કહ્યું, તેમ અહીં "Make Selection Process a Mystery Again" થતી જાય છે.@Hasmukhpatelips
@Hasmukhpatelips સાહેબ #GPSC ના નવા અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ છે આપ શ્રી ને હાર્દિક શુભેચ્છા અને આવનાર વર્ષોમાં આશા છે કે #GPSC માં સારી વ્યવસ્થા સાથે દરેક સમયસર ભરતી થશે.
ફરી એક વાર હાર્દિક શુભેચ્છા.
પબ્લિક નાં પૈસા થી બાંકડા મૂકે અને લખે ધારાસભ્ય ફલાણા ની ગ્રાન્ડ માંથી..
તો પોતાના વિસ્તારમાં રોડ પર ખાડા એમના નામ નું પાટ્યું લખીને
પાટિયું ખુતાડી ને નાં મૂકી શકાય?
આ ખાડો ફલાણા ધારાસભ્ય તરફથી.? 🤣
આતો આજ કમરના મણકા તુટતા રહી ગયા એટલે હો
બાકી જોવે તો ..... જ 😜
#Cabinet