Top Tweets for #mkbu
MKBU ના લૉ (કાયદા)ના વિદ્યાર્થીઓનો પરિણામ ને લઈ વિરોધ, કુલપતિની ઓફિસમાં રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો , બીજા સેમેસ્ટર ના લો ના વિધાર્થીઓએ કર્યો હતો વિરોધ
#Bhavnagar #MKBU #LawStudents #Result #StudentProtest #Education #VTVDigital
🚀 હવે MKBUના વિદ્યાર્થીઓને મળશે અદ્યતન ડિજિટલ સુવિધાઓ!
✔️ Language Lab
✔️ Digital Resource Hub
✔️ Research Facilities
🌐 ONOS, e-Library & NDLI જેવા વૈશ્વિક સ્તરના સંસાધનો હવે નિઃશુલ્ક.
#SmartLearning #DigitalIndia #MKBU

Bhavnagar University Controversy: Wrong Result Declared, Political Links Alleged | TV9Gujarati
#Bhavnagar #UniversityRow #MKBU #LLBResult #ResultError #GujaratNews #BhavnagarUniversity #TV9Gujarati
🌱 “એક પેડ, વિશ્વવિદ્યાલય કે નામ”
તા. 25 જુલાઈએ યુનિવર્સિટી કેમ્પસમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.
🟢 ઉપસ્થિતિ: માન. કુલપતિ ડૉ. ભરત રામાનુજ, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, ડૉ. ભાવેશ જાની તથા વિદ્યાર્થીઓ-કર્મચારીઓ.
#MKBU #TreePlantation #GreenCampus

📌 તા. ૨૧/૦૭/૨૦૨૫
📍 મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં એકેડેમિક કાઉન્સિલની બેઠક માનનીય કુલપતિ ડૉ. ભરતભાઈ બી. રામાનુજના અધ્યક્ષસ્થાને યોજાઈ.
📚 12 એજેન્ડાઓ પર ચર્ચા સાથે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા.
#MKBU #AcademicCouncil #BhavnagarUniversity #HigherEducation

તા. ૧૯ જુલાઈ, ૨૦૨૫
MKBU ખાતે
📌 Board of Examination and Evaluation
📌 Board of Deans
📌 Finance Committee
માનનીય કુલપતિ ડૉ. ભરતભાઈ રામાનુજના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ બેઠકો યોજાઈ.
શૈક્ષણિક ગુણવત્તા, પરીક્ષા વ્યવસ્થા અને નાણાંકીય આયોજન અંગે ઊંડાણપૂર્વક ચર્ચા.#MKBU #HigherEducation

New post!: https://t.co/mVWcDrLyXh
An Unforgettable Annual Function: Celebrating Academic Excellence and Community Spirit
#AnnualFunction2025 #MKBU #DepartmentofEnglish #AcademicExcellence #CommunitySpirit #HigherEducation #CulturalCelebration

આજે મારે માસ્ટર ડિગ્રી નુ Economics પેપર હતું
સિલેબસ ત્રણ દિવસ પહેલા બદલ્યો
હરામ સાચું કવ , ૩ પુરવણી ભરી શું લખ્યું મને નથી ખબર 😜😜😜
#mkbu #masterdegree
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં ગદ્યસભાનું આયોજન કરાયું
https://t.co/3VmKXTlSYk
#MKBU #BhavnagarUniversity #Vibesofindia
On March 29, 2024, National Seminar on Convergence of AI, DH, and English Studies, organized by the DoE at #MKBU.
Almost 200+ photos were clicked by us. For more details and to access those photos, visit this blog. https://t.co/cUnCqMMQDx
@Vipuldabhi00 @dilipbarad
@mkbhavuni78
Day-2 of the #Science #Carnival celebrating the spirit of #discovery & #curiosity with an #insightful session by Prof. Nisarg Bhatt, HoD Physics, #MKBU on Sir C.V. #Raman & Indian Science. Lots of fun science #activities, scientific #movies etc. for the day! #NSD2024 @CMOGuj

Postcolonial Studies | Evening Session | Sem 3 | Batch 2022-24 https://t.co/3bA2bAiqqe via @YouTube @mkbhavuni78 @engdeptbu #mkbu
હર હંમેશ વિધાર્થી હિત માટે ખડે પગે ઉભુ રહેશે.
।। ABVP ।।
STUDENT POWER NATION POWER 🚩
#mkbu #bhavnagar #university #students #studentsvoice #ABVPBhavnagar #mkbuabvp #abvpvoice #ABVPGujarat

#MKBU પેપર લીક અંગે ખોટા ભ્રામક નિવેદનો આપી પોતાના રાજનૈતિક સપનાઓ સાકાર કરવા વિશ્વ ના સૌથી મોટા છાત્ર સંગઠન ની છબી ખરાબ કરવાના પ્રયાસ કરી રહેલા લોકો ને જવાબ.
આરોપી અમિત ગલાણી પરિષદ ની કોઈપણ જવાબદારી માં રહ્યા નથી તેમજ પ્રાથમિક સદસ્યતા ધરાવતા નથી.
@ABVPGujarat @iAshwani_Sharma

• #MKBU પેપર લીક ના આરોપી પ્રિન્સિપાલ ગલાણી ABVP ના પ્રાથમિક સદસ્ય પણ નથી અને તે કોઈ પણ રીતે ABVP સાથે જોડાયેલ નથી, છતાં પણ અમુક રાજકીય પક્ષો વિદ્યાર્થી હિત માટે લડવાનો દાવો કરે છે કે પોતાનું અસ્તિત્વ બચવા માટે ?
• ABVP એ બિન રાજકીય અને વિશ્વ નું સૌથી મોટું વિધાર્થી સંગઠન છે

Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.6M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.3M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
89.9M followers

Taylor Swift 
@taylorswift13
83.8M followers

Lady Gaga 
@ladygaga
75.3M followers

Virat Kohli 
@imvkohli
73.2M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.2M followers

Bill Gates 
@billgates
65.1M followers

Selena Gomez 
@selenagomez
63M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers

























