आज ही के दिन भारत के इतिहास में विद्यार्थी क्या कर सकता हे वो ताकात दिखाई थी, " जेल के दरवाजे खोल दो, हम मस्ताने आए है " जैसे सूत्रों के साथ शुरू हुवा था #NavNiman आंदोलन को आज 50 वर्ष पूर्ण हुवे है।
#नवनिर्माण क्रांति
आज SFS भावनगर ने श्री गुरुकुल कॉलेज में "नानाजी देशमुख" सेवा शिल्पी विषय पर एक वक्तव्य का आयोजन किया जिसमें श्री परेशभाई त्रिवेदी मुख्य वक्ता थे।
#ABVPBhavnagar#ABVPGujarat
આજરોજ ABVP ભાવનગર શાખા દ્વારા રક્ષાબંધન નિમિતે કાર્યાલય ખાતે કાર્યકર્તા બહેનો ભાઈઓએ રક્ષાબંધન ની ઉજવણી કરી તથા આદરણીય ભાવનગર SP શ્રી તેમજ DYSP શ્રી ને પણ રક્ષાબંધન ની શુભકામનાઓ આપવામા આવી.
#ABVPBhavnagar
ABVP Telangana Prant organized #KadanaBheri at Parade Ground, Hyderabad in which thousands of students from across Telangana raised their voice to enact the Fee Regulation Act, Implementation of #NEP2020, (1/3)
બાહ્ય અભ્યાસ ક્રમ શરૂ કરવા તથા શામળદાસ કોલેજ માં સિટ વધારો અને પરીક્ષા માં પેપર ચેકીંગ ની પરેશાની ના પ્રશ્નો નું ઝડપ થી સમાધાન કરવામાં આવે નહિ તો ABVP આશ્ચર્ય જનક રીતે આંદોલન થકી લડત કરશે તેવી રજૂઆત MKBU ના રજીસ્ટાર સાહેબ ને કરી
#ABVP
#NationalStudentsDay અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ૭૫ માં સ્થાપના દિવસ નિમિતે #ABVPGirSomnath જિલ્લા દ્વારા વેરાવળની નગર કારોબારીની ઘોષણા કરવામાં આવી. જેમાં રાષ્ટ્રીય કારોબારી સદસ્ય કર્ણવિરસિંહ ગોહિલ ઉપસ્થિતિ રહ્યા.
#ABVP75#ABVPGujarat