गलतफ���मी में मत रहना, ये नया भारत है! 🇮🇳
एक ही दिन, 14 राज्यों में 200+ आतंकी ऑपरेटिव गिरफ्तार!
देश की सुरक्षा से खिलवाड़ करने वालों के लिए अब न इंतज़ार है, न कोई गुंजाइश। आतंक की जड़ें कितनी भी गहरी हों, उन्हें उखाड़ फेंकने में अब देर नहीं लगती।
इरादे भी स्पष्ट हैं और एक्शन भी तत्काल! 🛡️
भारतीय जनता पार्टी की नवगठित राष्ट्रीय टीम के सभी नवनियुक्त पदाधिकारियों को हार्दिक बधाई एवं शुभकामनाएँ।
आप सभी के अनुभव, समर्पण और संगठन के प्रति निष्ठा से भाजपा का संगठनात्मक विस्तार और अधिक सशक्त होगा तथा ‘राष्ट्र प्रथम’ की भावना के साथ सेवा एवं सुशासन के संकल्प को नई ऊर्जा मिलेगी।
सभी नवनियुक्त पदाधिकारियों को सफल एवं यशस्वी कार्यकाल की हार्दिक शुभकामनाएँ।
Nothing is more important than the welfare and future of our youth!
We have decided to set up fast-track courts to ensure swift and stringent punishment for those involved in paper leaks. Have directed the concerned authorities and officials to take all necessary steps in this regard. This continues our series of steps for safeguarding the interests of students.
Those who try to harm the future of our youth will not be spared.
देश के युवाओं का हित और उनका भविष्य हमारी सर्वोच्च प्राथमिकता है।
पेपर लीक के सभी मामलों में द��षियों को जल्द से जल्द कठोर दंड देने के लिए, केस के त्वरित निस्तारण के लिए फास्ट ट्रैक कोर्ट्स का गठन किया जाएगा। इस संबंध में निर्देश दे दिए गए हैं कि संबंधित विभाग आवश्यक कार्रवाई सुनिश्चित करें।
विद्यार्थियों के हितों को सुरक्षित करने के लिए, सरकार द्वारा लिए जा रहे निर्णयों की श्रृंखला में ये एक महत्वपूर्ण कदम है।
युवाओं के भविष्य के साथ खिलवाड़ करने वाले किसी भी व्यक्ति को बख्शा नहीं जाएगा।
ગુજરાતની પ્રગતિને નવી ગતિ પ્રદાન કરનાર,
મૃદુ અને મક્કમ મ��ખ્યમંત્રી માનનીય
શ્રી @Bhupendrapbjp જી ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
આપના નેતૃત્વમાં ગુજરાત નિતનવી સિદ્ધિઓ હાંસલ કરે તેમજ પરમાત્મા આપને સ્વસ્થ, તંદુરસ્ત અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે તેવી અભ્યર્થના.
ગુજરાતના મૃદુ, મક્કમ અને વિકાસલક્ષી નેતૃત્વના પ્રતિક, માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
આપના દૃઢ નેતૃત્વ, સરળ સ્વભાવ અને જનકલ્યાણ માટેની અવિરત કાર્યશૈલીથી ગુજરાત વિકાસના નવા શિખરો સર કરે તેવી શુભકામનાઓ.
પરમાત્મા આપને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય અને ગુજરાતની સેવા માટે શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના.
Held extensive and fruitful talks with PM Luxon in Auckland this morning. His own visit to India last year energised our bilateral partnership and my visit today, the first by an Indian Prime Minister in 4 decades, has added further momentum to the India-New Zealand friendship. We have decided to elevate our ties to a Strategic Partnership. We will move forward across every sector with clear goals and concrete outcomes.
@chrisluxonmp
ગુજરાતના આંગણે રચાયો પર્યાવરણ સંરક્ષણનો મહાયજ્ઞ!
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબના 'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત આજે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah સાહેબની ઉપસ્થિત��માં નવો ઇતિહાસ રચાયો છે.
ગાંધીનગર લોકસભા વિસ્તારના ભાડજ ખાતે અમદાવાદ મહાનગરપાલિકા અને 25,000થી સ્વયંસેવકો અને નગરજનોએ મળીને માત્ર 1 કલાકમાં મિયાવાકી પદ્ધતિથી 3.61 લાખથી વધુ વૃક્ષો વાવીને 'Guinness World Record' સ્થાપિત કર્ય�� છે.
પર્યાવરણ સંરક્ષણની આ ઐતિહાસિક સિદ્ધિ બદલ સહભાગી બનેલા સૌને ખૂબ ખૂબ અભિનંદન.
#एक_पेड़_माँ_के_नाम
केन्द्रीय गृह एवं सहकारिता मंत्री श्री @Amitshah जी ने आज साइंस सिटी, अहमदाबाद में AMC के ‘मिशन 5 मिलियन ट्री’ अभियान के तहत ‘सामूहिक वृक्षारोपण कार्यक्रम’ का शुभारंभ कर वृक्षारोपण किया।
#एक_पेड़_माँ_के_नाम
ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી, સરળ વ્યક્તિત્વ વડીલ મિત્ર શ્રી @pradipparmarguj જી ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઈશ્વરને આપના દીર્ઘાયુષ્ય અને ઉત્તમ સ્વાસ્થ્ય અર્થે પ્રાર્થના કરું છું.
ગુજરાત પ્રદેશ ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી આદરણીય શ્રી @PradipsinhGuj જી ને જન્મદિવસની અનંત શુભકામનાઓ.....
ઇશ્વર સદાય આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના.
જેમના રોમ-રોમમાં રાષ્ટ્રભક્તિ વરેલી છે, એવા વિરાંજલિ સમિતિના પ્રણેતા તથા ભારતીય જનતા પાર્ટી ગુજરાતના દરેક કાર્યકર્તાના દિલમાં સ્નેહ અને લાગણીથી વસેલા નેતા, મારા મોટા ભાઈ શ્રી @pradipsinhbjp જી ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.(1/2)
અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વરણી થવા બદલ શ્રી કમલેશભાઈ પટેલને હાર્દિક અભિનંદન સહ અનંત શુભકામનાઓ..
આપના અનુભવી નેતૃત્વ,વૃઢ નિર્ણયક્ષમતા અને જનસેવાના ભાવથી અમદાવાદ શહેર વિકાસ અને સુશાસનની નવી ઊંચાઈઓ સર કરે તેવી શુભેચ્છાઓ..