📢 #8वां वेतन आयोग अपडेट
1/6
25 सितंबर 2026
रिपोर्ट अभी नहीं आई।
फिटमेंट, ₹69,000 बेसिक, डबल सैलरी — यूनियन माँग है, सरकारी फैसला नहीं।
साइट: https://t.co/3epJKAgtkR
2/6
गठन: 3 नवंबर 2025
अध्यक्ष: न्यायमूर्ति रंजना प्रकाश देसाई
रिपोर्ट विंडो: मई 2027 तक (18 महीने)
प्रस्तावित प्रभावी तिथि: 1 जनवरी 2026
लागू कब होगा — रिपोर्ट + कैबिनेट के बाद।
3/6
ताज़ा नोटिस (21.09.2026)
आयोग 22–23 अक्टूबर को मुंबई जाएगा।
अपॉइंटमेंट लास्ट डेट: 10 अक्टूबर
जरूरी: Unique Memo ID
पहले 7–8 अक्टूबर बेंगलुरु बैठक है।
4/6
अभी तय नहीं**
फिटमेंट फैक्टर, नया पे मैट्रिक्स, DA मर्जर, OPS, एरियर की रकम।
आयोग सिर्फ परामर्श और डेटा ले रहा है।
5/6
यूनियन माँग (अभी सिफारिश नहीं)**
न्यूनतम बेसिक ₹69,000
फिटमेंट ~3.83
कम्यूटेड पेंशन 15→11 साल
मीडिया कैलकुलेटर अनुमान हैं। 7वें में फिटमेंट 2.57 था, असली बढ़ोतरी उससे कम रही।
6/6
सोर्स
https://t.co/3epJKAgtkR + मुंबई नोटिस 21.09.2026
Mint / Staff News, सितंबर 2026
फेक फॉरवर्ड मत चलाना। सिर्फ आधिकारिक साइट देखो।
#8thPayCommission #8thCPC
શું કહે છે UPI ટ્રાન્ઝેક્શન પરના નવા નિયમો?
સરકારની આધિકારિક નોટિફિકેશન પ્રમાણે,
1. એક ગ્રાહક તરીકે તમને શું ફેર પડશે?
તમારે UPI વાપરવાનો એક પણ રૂપિયો આપવાનો નથી, તમારા ટ્રાન્ઝેક્શન પર કોઈપણ પ્રકારની ટેક્સ કે ડ્યૂટી નહીં લાગે.
2. દુકાનદારો માટે
₹૨,૦૦૦ સુધીના બિલ કે મહિનાનું ₹૧ લાખ સુધીનું કલેક્શન ધરાવતા નાના વેપારીઓ માટે પણ કોઈ ચાર્જ નથી.
Fact - દેશના ૯૫% થી વધુ ટ્રાન્ઝેક્શન આ ₹૨,૦૦૦ સુધીની ટ્રાન્ઝેક્શન શ્રેણીમાં આવે છે.
3. મોટા શોરૂમ કે મોટા વેપારીઓ માટે
જો ગ્રાહક ₹૨,૦૦૦થી વધુનું પેમેન્ટ UPIથી કરશે, તો બેંક દુકાનદાર પાસેથી ₹૧,૦૦૦ પર ₹૪ (0.4%) જેવો ચાર્જ કાપશે. (આ ચાર્જ પણ વધુમાં વધુ ₹૩૦૦ સુધી જ લાગી શકે).
પેટ્રોલ પંપ, રેલવે ટિકિટ, વીમો, રિચાર્જ ઉપર ₹૨,૦૦૦થી ઉપરના બિલ પર ફિક્સ ₹૫ ચાર્જ લાગશે. (અહીં નાગરિક માટે નહીં માલિક અથવા સર્વિસ પ્રોવાઇડર માટેની વાત છે)
પેટ્રોલ પંપ કે રેલવે ટિકિટમાં માર્જિન (નફો) ખૂબ ઓછો (૧% થી ૨%) હોય છે. જો ત્યાં 0.4% ટકાવારી ચાર્જ લગાવાય, તો ₹૫,૦૦૦ ના પેટ્રોલ પર ₹૨૦ કપાઈ જાય, જે પંપ માલિકને પોસાય નહીં. તેથી સરકારે ટકાવારીના બદલે ફ્લેટ ₹૫ ફિક્સ કર્યા.
બીજું કે રેલવે, ઈન્સ્યોરન્સ અને મોબાઈલ રિચાર્જ એવી સેવાઓ છે જે રોજેરોજ લાખો લોકો વાપરે છે. આ સેવાઓ ખોરવાય નહીં તે માટે સરકારે આ કેટેગરીને સ્પેશિયલ લિસ્ટમાં રાખી છે.
તમારે (ગ્રાહક તરીકે) કોઈ વધારાનો રૂપિયો આપવાનો નથી; આ ફિક્સ ₹૫ નો ચાર્જ એ કંપની કે પંપ માલિક બેંકને ચૂકવશે.
સરકારનું કહેવું છે કે ક્રેડિટ કે ડેબિટ કાર્ડના ૧.૫% થી ૨% સ્વાયપ ચાર્જ કરતાં 0.4% ઘણો ઓછો છે, જેથી મોટા વેપારીઓ માટે આ ખર્ચ તેમના સામાન્ય બિઝનેસ ખર્ચનો જ એક ભાગ રહેશે અને તેનાથી વસ્તુઓના ભાવ વધારવાની કોઈ જરૂર રહેતી નથી.
હવે લોકોને ચિંતા એ છે કે મોટો દુકાનદાર આ 0.4% નો ખર્ચ સરભર કરવા સામાન મોંઘો ન કરી દે અથવા 'રોકડા આપો' એવી જીદ ન પકડે.
તો એના માટે, સરકારે સત્તાવાર ગેઝેટ (રાજપત્ર) નોટિફિકેશનમાં આ મુદ્દે સ્પષ્ટ કાયદાકીય જોગવાઈ કરી છે:
કોઈ પણ બેંક કે સેવા આપનાર સંસ્થા (દુકાનદાર/મર્ચન્ટ) ગ્રાહક પાસેથી આ ચુકવણી બદલ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ (Directly or Indirectly) કોઈ પણ પ્રકારનો વધારાનો ચાર્જ વસૂલી શકશે નહીં.
જો કોઈ મોટો વેપારી ગ્રાહકને એવું કહે કે, "UPI કરશો તો 0.4% વધુ આપવા પડશે" અથવા બિલમાં અલગથી UPI ચાર્જ જોડે, તો તે પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ (Payment and Settlement Systems Act) હેઠળ નિયમભંગ ગણાશે.
#UPI
✍️ તમે ChatGPT નો ઉપયોગ કરતા જ હશો.
હવે ચેટ જીપીટી તમારા ફોટોને એક કુશળ ફોટોગ્રાફરની જેમ બનાવી શકે છે.
અહીં કેટલાક કમાન્ડ છે, જેનો ઉપયોગ કરી તમે તમારી તસ્વીરોને શાનદાર અને આકર્ષક બનાવી શકો છો:👇
🚨 Gujarat Police New Bharti – BIG UPDATE! 👮♂️🔥
📢 Dial-112 ‘જનરક્ષક પ્રોજેક્ટ’ અંતર્ગત કુલ 3,000 નવી જગ્યાઓ ઊભી કરવામાં આવી છે!
👮♂️ બિનહથિયારી ASI – 1,000 જગ્યાઓ
👮 બિનહથિયારી Police Constable – 2,000 જગ્યાઓ
🔥 કુલ – 3,000 Posts
📋 હવે જગ્યાઓની ફાળવણી સહિતની આગળની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે.
⏳ આગામી 6 મહિનામાં ભરતી પ્રક્રિયા હાથ ધરાય તેવી અપેક્ષા છે.
🎯 Police Bharti Target છે? તો Physical + Written તૈયારી અત્યારથી જ શરૂ કરી દો! 💪
📢 અગાઉ YouTube Session અને X પર આપેલી Police Bharti Update હવે વધુ મજબૂત બની રહી છે! 🔥
#GujaratPolice #PoliceBharti #Janrakshak #Dial112 #PoliceConstable #ASI #GujaratJobs #Bharti2026 #LakshyamAcademy 🚀
करोगी मोहब्बत तो चेहरे पे उदासी छाएगी
जो छाएगी उदासी तो तुम्हें नींद नहीं आएगी
जो नींद नहीं आएगी तो चेहरे पे असर आएगा
जो चेहरे पे असर आएगा तो तू नज़रें चुरायेगा
जो तू नज़रें चुरायेगा तो ना जाने कब तक
मिलने ना आएगा
तू मिलने ना आये ऐसी नौबत ही क्यूँ आये
हम चाहते ही नहीं कि मोहब्बत हो जाये
करोगी मोहब्बत तो कुछ यूँ मोहब्बत होगी
कभी शक होगा मुझ पे तो कभी शिकायत होगी
जिनसे वास्ता नहीं उनसे अदावत होगी
घर से नफ़रत अपनों से बगावत होगी
मेरे लिए तुम्हें अपना घर भी छोड़ना होगा
मेरे साथ चलो तुम्हें ये शहर भी छोड़ना होगा
टूट जायेगा जब घर वालों से रिश्ता
माँ के हाथ के निवालों से रिश्ता
अनजान शहर में ये बुखार भी उतर जायेगा
भूख लगेगी तो प्यार भी मर जायेगा
फिर मुझे पे आएगा तुमको बहकाने का इल्ज़ाम
फस जाऊंगा में दुनिया के चक्कर में
जवानी बीत जाएगी थाने के चक्कर में
जवानी बीते थाने के चक्कर में ऐसी नौबत ही क्यूँ आये
हम चाहते ही नहीं कि मोहब्बत हो जाये
करोगी मोहब्बत तो रोज़ मुलाकात होगी
वख्त जाया होगा फ़िज़ूल की बात होगी
शाम को ताने देंगे कुछ लोग
घर पहुँचते-पहुँचते रात होगी
घर वाले पूछेंगे तो क्या बोलोगी ?
कुछ बोलोगी भी या खामोश हो जाओगी ?
दिल की बातों को सोच रात भर मुस्कुराओगी
पड़ी मेरी तस्वीर को सीने से लगाओगी
चीड़-चिड़ी हो जाओगी जब दोस्त चिड़ाएंगे
मेरा नाम ले के तुम्हें लोग बुलाएँगे
इक दिन तू इन बातों से तंग आ जाएगी
और मुझे पत्थर की तरह तू ठुकरा जाएगी
तू ठुकराए ऐसी नौबत ही क्यूँ आये ?
हम चाहते ही नहीं कि मोहब्बत हो जाये
हम चाहते ही नहीं कि मोहब्बत हो जाये🥹
🫶❤️
ઇન્ડિયન ઓઇલનું સત્તાવાર નિવેદન 🛢️
સોશિયલ મીડિયા પર પેટ્રોલ-ડીઝલની તંગીના અહેવાલો સંપૂર્ણ પાયાવિહોણા
ભારત પાસે પૂરતો ઈંધણ જથ્થો ઉપલબ્ધ
પુરવઠો અને વિતરણ નેટવર્ક સામાન્ય રીતે કાર્યરત
નાગરિકોને વિનંતી છે કે ગભરાટ ન કરે અને પેટ્રોલ પંપ પર ભીડ ન કરે
#Gujarat
✍️ જે પાકિસ્તાને આતંકવાદીઓને મુક્ત કરવા માટે ભારતની ફ્લાઇટ હાઇજેક કરીને કંદહાર ઉતારી હતી તે જ કંદહાર પર રાત્રે એર સ્ટ્રાઇક કરી.
કલ કા દોસ્ત આજ કા જાની દુશ્મન.
ગેમ પરફેક્ટ જઈ રહી છે ભારતના નજરીયાથી.
પાકિસ્તાનનું એક જેટ #F16 જે અમેરિકન બનાવટનું છે તેનું લવણેમ ભોજયમ થઈ ચૂક્યું છે.
હવે પાકિસ્તાને ફૂલ સ્કેલ યુદ્ધ કરવાની જાહેરાત કરી દીધી છે હવે જોઈએ સમાધાનમાં કોણ જાય છે કેમકે ટેમ્પો ના છેડા અફઘાનિસ્તાન પહોંચે એમ નથી.
#AfghanistanPakistanWar
જો આપનું નામ આખરી મતદાર યાદીમાં ન હોય તો મતદાર યાદીમાં નામ દાખલ કરાવવા માટે ફોર્મ નં.6 ભરીને તેની સાથે ડેક્લેરેશન રજૂ કરીને તથા જરૂરી આધાર પુરાવાના દસ્તાવેજ સામેલ રાખીને ઓન લાઇન/ઓફ લાઇન અરજી કરી શકો છો.
જો આખરી મતદાર યાદીમાં દર્શાવેલ વિગતોમાં કોઇ ભૂલ હોય તો ફોર્મ નં.8 ભરીને જરૂરી આધાર પુરાવાના દસ્તાવેજ સામેલ રાખીને ઓન લાઇન/ઓફ લાઇન અરજી કરી શકાય છે.
આખરી મતદાર યાદીમાં કોઇ પણ પ્રકારનો વાંધો રજૂ કરવા માટે ફોર્મ નં.7 ભરીને અરજી કરી શકાશે.
પોલીસ ભરતી જિલ્લા ફાળવણી પછી જરૂરી ડોક્યુમેન્ટ....
ઉમેદવાર કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલ નથી તે બાબત અંગે સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા જારી કરવામાં આવેલ તાજેતરનું પોલીસ વેરિફિકેશન પ્રમાણપત્ર ફરજિયાત રીતે રજૂ કરવાનું રહેશે.....
પાસપોર્ટ સાઇઝના કુલ ૧૦ (દસ) ફોટોગ્રાફ્સ સાથે લાવવા અનિવાર્ય રહેશે....
અગાઉના ડોક્યુમેન્ટ વેરિફિકેશન દરમિયાન રજૂ કરેલ તમામ પ્રમાણપત્રો, જેમ કે....
શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો
ક્રીમિલેયર પ્રમાણપત્ર
કમ્પ્યુટર જ્ઞાનના પ્રમાણપત્રો
વધારાની લાયકાતના પ્રમાણપત્રો
વય અંગેનું પ્રમાણપત્ર
જાતિ અંગેનું અસલ પ્રમાણપત્ર
તેમજ અન્ય કોઈપણ રજૂ કરેલ પ્રમાણપત્રો
ઉપરોક્ત તમામ પ્રમાણપત્રો અસલ તેમજ દરેકની બે ઝેરોક્ષ નકલ સાથે લાવવાની રહેશે.
માનનીય ગુજરાત સરકાર 🙏
વર્ષોથી Fix Pay પર સેવા આપતા કર્મચારીઓ રાજ્યની રીઢ છે.
મહેનતનો યોગ્ય માન આપીને Fix Pay પ્રથા દૂર કરી કાયમી વેતન અમલમાં લાવવા વિનંતી.
#FixPay#JusticeForEmployees#gujaratexamupdates