હોઈ જો સંકલ્પ 'મર્દાનગી' ભર્યો અને પ્રશ્ન હોઈ આત્મગુમાન નો,
તો પછી હાંસલ ન કરી શકાય એવા કોઈ મુકામ નથી હોતા.
- 'पार्थ (MP Bharvad)
#CCE_Group_B
Office of DGP gujrat state.
#Lifeupdate
પુસ્તકની પહેલી આવૃત્તિ જેવા માણસને મળવું અને એની સાથે વાતચીત કરવી વધારે લાભકારક બની રહેશે, સમાચારપત્રની છેલ્લામાં છેલ્લી આવૃત્તિ જેવા માણસને મળવા કરતાં.
— દીપક મેઘાણી ('પણછલય'માંથી)
પડીએ - તુટીએ કે લાગે ઘણી વાર ખૂબ અંધારું...
મંઝિલોના દ્વારો છે હજુ વસાયેલા તો નબળું નહિ પડવાનું,
છે તાકાત તારી ભૂજાંમાં તો પુરુષાર્થના 'ઘણ' સતત ફટકારતા રહેવાનું.
- 'पार्थ(mp_bharvad)
#2026
वक़्त नहि बदलता, सिर्फ़ लोग ही बदलते हैं,
कपड़ों से क्या गिला जब किरदार बदलते हैं।
समंदर बैठकर देखता रहा अपनी गहराई से,
तूफ़ानों से क्या कहें, जब किनारें बदलते हैं।
— दीपक मेघाणी
@DeepakMeghani
પડીએ - તુટીએ કે લાગે ઘણી વાર ખૂબ અંધારું,
મંઝિલોના દ્વારો છે હજુ વસાયેલા તો નબળું નહિ પડવાનું,
છે તાકાત તારી ભૂજાંમાં પુરુષાર્થના 'ઘણ' સતત ફટકારતા રહેવાનું.
-'पार्थ (mp_bharvad)
#પોલીસ_ખાતું