How many of you know,, Kerala Story 2 is the real story of Hindu Girl Anuja who was found killed by her Jihadi Husband Khalim in 2015. She was an SFI leader in Maharajas College, Ernakulam.
Her head was shaved and brutally killed by the Muslim Husband, just for the reason that she refused to convert to Islam after marriage.
I found a few stupids in social media who troll the Movie Kerala Story 2. Those people will realise the heat of Love jihad only when their sister or family member hang like this one day.
I request all parents to watch this movie with your girl child. A few things which you cannot explain to your children, can be explained by a movie. That's why Jihadis are so afraid of this movie and they are creating troubles in the theaters.
સંગઠનમાં નવી જવાબદારી મેળવનાર પ્રદેશ ઉપાધ્યક્ષ, પ્રદેશ મહામંત્રી, પ્રદેશ મંત્રી, પ્રદેશ કોષાધ્યક્ષ, પ્રદેશ મુખ્ય પ્રવક્તા, પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ તથા પ્રદેશ મોરચાના પ્રમુખ સહિત તમામ હોદ્દેદારોને હૃદયપૂર્વક અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
આજરોજ અમુલ ફેડરેશન (GCMMF)ની બોર્ડ મિટિંગમાં હાજરી આપી ફેડરેશનના કાર્ય, નીતિગત નિર્ણયો તથા ભાવિ યોજનાઓ સહિતના વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.
સંગઠન પર્વ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી ગુજ��ાત પ્રદેશ અધ્યક્ષ તરીકે શ્રી @MLAJagdish ના પદગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહી શુભકામનાઓ પાઠવી
આપના નેતૃત્વમાં ગુજરાત પ્રદેશ સંગઠન નવી ઉંચાઈ સર કરશે, વિકાસ અને સંગઠન બંને ક્ષેત્રે નવા ઇતિહાસ રચશે એવી પૂરી શ્રદ્ધા સાથે વિશ્વાસ વ્યક્ત કરું છું.
ગઈકાલે સર્વોત્તમ ડેરી ખાતે સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળ્યો છે તેવી પશુપાલક બહેનો દ્વારા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે પોસ્ટકાર્ડ લખી જન્મદિવસ ની શુભેચ્છાઓ પાઠવી આભાર માન્યો.
આ પ્રસંગે ઉપસ્થિત રહી પોસ્ટકાર્ડ લખી જન્મદિવસ ની ઉજવણી કરી.
આજરોજ તળાજા તાલુકાના સરતાનપર બંદર ગ��મ ખાતે ગુજરાત સરકારના માન. કેબિનેટ મંત્રીશ્રી @kunvarjibavalia ના વરદહસ્તે તથા માન.કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી @Nimu_Bambhaniya , તળાજા વિધાનસભાના ધારાસભ્યશ્રી @Gautambhaibjp ની પ્રેરક ઉપસ્થિતિમાં તેમજ
After the proceedings at the SCO Summit venue, President Putin and I travelled together to the venue of our bilateral meeting. Conversations with him are always insightful.
મહુવા શહેર અને તાલુકાનો શક્તિકેન્દ્ર સંયોજક પ્રશિક્ષણ વર્ગ-૨૦૨૫ સ્વામિનારાયણ મંદિર BAPS મહુવા ખાતે યોજાયો જેમાં ઉપસ્થિત રહી ભાજપા ઈતિહાસ, વિકાસ, વિચાર પરિવાર તથા અનુશાસન વિશે જરૂરી માર્ગદર્શન આપ્યું...
આજરોજ સર્વોત્તમ ડેરી ખાતે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત 'સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર'ની સમીક્ષા બેઠક સહકાર મંત્રી શ્રી @MLAJagdish ની ઉપસ્થિતિમાં યોજાઈ
આજે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આણંદ ખાતે 'ત્રિભુવન સહકારી યુનિવર્સિટી' ના ભૂમિપૂજન કાર્યક્રમમાં હાજરી આપી...
#TribhuvanSahkariUniversity