નવાખલમાં બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા કરનાર આરોપીનો વીડિયો વાયરલ
લોકઅપમાંથી આરોપી બહાર આવતા સમયે બરાબર ચાલે અને પછી લંગડાતા ચાલવાની એક્ટિંગ
શું પોલીસે આરોપીની ખરેખર સર્વિસ કરી કે પછી નાટક કર્યું તેવા ઉઠી રહ્યા છે સવાલો
#Anand#ViralVideo#Crime
બનાસ નદીમાં તણાતું બાળકોનું ભવિષ્ય
નબળા તંત્રને કારણે કાકવાડા ગામની વરવી પરિસ્થિતિ
ત્રણ વર્ષ પહેલાં મંજૂર થયેલા પુલની કામગીરી કાગળ પર જ
#BridgeOnPaper | #FutureAtRisk | #ForSafetyNow |
ચોમાસાની શરૂઆતમાં જ સુરેન્દ્રનગર શહેર બન્યું સમસ્યાનગર
મૂળચંદ રોડ પરની અનેક સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા
વરસાદના બે દિવસ બાદ પણ સોસાયટીઓમાં પાણીનો નિકાલ નહીં
સોસાયટીઓમાં પાણી ભરાવાથી સ્થાનિક લોકો હાલાકી
રોડ રસ્તા પર ખાડા પડવાથી વાહન ચાલકોને મુશ્કેલી
#SurendranagarRain | #MonsoonTrouble | #Samasyanagar | #UrbanFlooding |