આ જે લિસ્ટ છે એમાંથી ધવલભાઈ જેવા 2-3 નામ જ એવા છે જેમણે ભાજપ સંગઠન માટે 10થી વધુ વર્ષ પોતાના ચપ્પલ ઘસ્યા છે...
બાકીના નામો ક્યાંના છે?
આપ એમનું બેકગ્રાઉન્ડ જાણતા હોવ તો કમેન્ટમાં જ્ઞાન આપશો, મને રસ છે જાણવામાં...
કેમ કે જેમણે પોતાની આખી કારકિર્દી જ ભાજપ અને હિંદુઓને ભાંડવામાં બનાવી હોય, એ લોકો જ જો હવે ભાજપમાં પ્રવક્તા બને તો એમણે ખરેખર ભાજપની ઇન્ટર્નલ સિસ્ટમ પર કબજો કરી લીધો છે એવું કહી શકાય...