@kuberdindor@CMOGuj@Bhupendrapbjp@CRPaatil@Mulubhai_Bera
આદરણીય સાહેબ
10 વર્ષ થી વતનમાં જવા માટે રાહ જોતા શિક્ષકો માટે ઓનલાઇન જિલ્લા ફેર બદલી કેમ્પ નવી ભરતી પહેલા જાહેર કરવા અને વર્ષ ૨૦૧૪,૨૦૧૫,૨૦૧૭,૨૦૧૯ની ભરતીના શિક્ષકોને ઓનલાઇન અરજી કરવા દેવા આપ સાહેબને નમ્ર વિનંતી.
#JillaFerBdlikemp#જિલ્લાફેરબદલીકેમ્પ
1/4/2022 ના નવા ઠરાવ મુજબ સત્વરે બદલી કેમ્પ શરૂ કરો....લાખો શિક્ષકો વર્ષો થી બદલીની રાહ જોઈ રહ્યા છે એમના તરફ પણ જુઓ સરકાર.થોડાક લોકોના કોર્ટ કેસના કારણે એ લાખો પરિવારની વેદના અને વાચા સમજો સરકાર.
બદલી કેમ્પની તારીખ જાહેર કરો.
@CMOGuj
@kuberdindor@CMOGuj@Bhupendrapbjp@CRPaatil@Mulubhai_Bera
આદરણીય સાહેબ
10 વર્ષ થી વતનમાં જવા માટે રાહ જોતા શિક્ષકો માટે ઓનલાઇન જિલ્લા ફેર બદલી કેમ્પ નવી ભરતી પહેલા જાહેર કરવા અને વર્ષ ૨૦૧૪,૨૦૧૫,૨૦૧૭,૨૦૧૯ન�� ભરતીના શિક્ષકોને ઓનલાઇન અરજી કરવા દેવા આપ સાહેબને નમ્ર વિનંતી.