1 લાખ શિક્ષકોની ઘટ
સામે, 60 હજારથી વઘુ એ Tat Tat ના ઉમેદવારો કાયમી શિક્ષક તરીકે કામે લાગવા તૈયાર છે. પણ ગુજરાતની ભાજપ સરકાર લાખો યુવાનોના સપના રોળી રહી છે અને સાથોસાથ શિક્ષણને પણ વેચી માર્યું છે.
શિક્ષક દિન નિમિત્તે ઉમેદવારોની વેદના સાંભળો..
गुजरात में 3000 ऐसे स्कूल्स है जिस में केवल 1 ही टीचर है! 100 में से 40 स्टूडेंट्स कुपोषित है!
कम से कम 1 लाख टीचर्स की सरकारी स्कूलों में कमी है ओर, पिछले 10 सालों के दौरान मोदी जी ने पूरे देश में 90 हजार के करीब सरकारी स्कूल बंद किए है!
शिक्षक दिन की आप सभी को ढेरों शुभकामनाएं
ગુજરાતમાં હવે વિપક્ષ મજબૂત બનતો હોય એવું લાગે છે જ્યારે આવા સાહસી યુવા નેતાઓ પ્રવર્તમાન જનતા ની સમસ્યા ઓ ને વાચા આપે છે ... આપનો ખૂબ ખૂબ આભાર જીગ્નેશ મેવાની સાહેબ@jigneshmevani80
ધોરણ �� થી ૧૨ માં શિક્ષકો ની ભરતી માં જગ્યા વધારો આપી બીજો રાઉન્ડ પાડો.
@kuberdindor
@Bhupendrapbjp
#જ્ઞાન સહાયક યોજના રદ કરો
જુના શિક્ષક ની ખાલી થયેલ જગ્યા અને 31/ 5 /2025 ની સ્થિતિએ ખાલી પડેલ જગ્યા ઓ પર કાયમી શિક્ષકો ની ઝડપી ભરતી કરો
જ્ઞાન સહાયક વૈકલ્��િક યોજના હતી... તો ભરતી અધૂરી મૂકી ને કેમ વારંવાર જ્ઞાન સહાયક નુ જ રટણ થાય છે!!!
જગ્યાઓ ઘણી ખાલી છે... શિક્ષકો તો ઘણા જોઈએ છે... તો કાયમી ભરતી કરવામાં જાય છે શું... ખાલી જગ્યાઓ પર કાયમી ભરતી કરવામાં આવે તો તમને ઘણા ઉમેદવારો ની દુઆ મળશે.... ઉમેદવારો તેમની સાથે થયેલા અન્યાય ને યાદ પણ નહિ કરે...
આટલી જગ્યા તો અત્યાર થી ખાલી છે
- હજુ બે બે ઓડર આપ્યા એ ખાલી થશે
- હાજર નથી થયા એ જગ્યા ખાલી છે
ટોટલ ૩૫૦૦ જગ્યા ખાલી રાખી જાણી જોઈ ને TAT માં
આટલી જગ્યા ખાલી છે, દ્વિસ્રીય પરીક્ષા પાસે કરેલ ઉમેદવાર રખડે છે
મારા ગામ માં ૩૧૫ વિદ્યાર્થીઓ પર ૨ શિક્ષક છે રોજ ૨ કલાક વેલા રજા આપે છે
#tat જગ્યા માં વધારો કરી રાઉન્ડ આપી અધૂરી ભરતી પૂરી કરો
આ શિક્ષણ મંત્રી ને કોણ સમજાવે કે... વૈકલ્પિક વ્યવસ્થા પરીક્ષા અને ભરતી વચ્ચે ના સમયગાળા દરમિ���ાન કરી શકાય.... ભરતી અધૂરી છોડીને વૈકલ્પિક યોજના ના હોય.... આ હળહળતો અન્યાય છે.. 😡😡
#TATમાંજગ્યા_વધારાઓ
📢 #TatSecondRound#બીજો_રાઉન્ડ_પાડો
સ્વતંત્રતાના પર્વ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીઓને નમ્ર વિનંતી છે કે વર્તમાન સમયમાં ધોરણ 9 થી 12 જે શિક્ષકોની ભરતી ચાલી રહી છે
તેમાં બીજો રાઉન્ડ ત્વરિત પાડી ભરતી પૂર્ણ કરવામાં આવે.
#TATમાંજગ્યા_વધારાઓ
📢 #TatSecondRound#બીજો_રાઉન્ડ_પાડો
સ્વતંત્રતાના પર્વ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીઓને નમ્ર વિનંતી છે કે વર્તમાન સમયમાં ધોરણ 9 થી 12 જે શિક્ષકોની ભરતી ચાલી રહી છે
તેમાં બીજો રાઉન્ડ ત્વરિત પાડી ભરતી પૂર્ણ કરવામાં આવે.
#tat જગ્યા માં વધારો ક���ો
જ્ઞાન સહાયક યોજના ==વેલેસ્લી ની સહાયકરી યોજના
જ્ઞાન સહાયક યોજના == રોલેટ એક્ટ નો કાળો કાયદો
શું જોઈને સ્વતંત્ર ભારત ની ઉજવણી કરવા નીકળી પડ્યા છો!!!