@CMOGuj માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ rera માં એવો કાયદો લાવો કે બિલ્ડરો બાંધકામ ની ગુણવત્તા અને મજબૂતાઇ ખાસ આપે ખાલી સિમેન્ટ ચોપરી ને આપી દેશે, 70 થી એક કરોડ રૂપિયા લઈને કોઈ જ ગુણવત્તા કે મજબૂતાઇ આપતા નથી સાહેબ
@CMOGuj માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ બિલ્ડરો મકાન કે ફ્લેટ ની ઉંચી કિંમતો લઈને પણ બિલ્ડિંગ નું બાંધકામ બિલકુલ નબળું આપી રહ્યા છે તો તેના માટે ગુજરાત સરકાર કોઈ કાયદો લાવે તો સારું સાહેબ
માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ બિલ્ડરો મકાન કે ફ્લેટ ની ઉંચી કિંમત લઈને પણ બિલ્ડિંગ નું બાંધકામ બિલકુલ નબળું આપી રહ્યા છે સાહેબ તો તેના માટે ગુજરાત સરકાર કોઈ કાયદો લાવે તો સારું સાહેબ
@Bhupendrapbjp
માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ આજે મકાન ની ઉંચી કિંમત આપીને બિલ્ડરો બાંધકામ બિલકુલ નબળું આપી રહ્યા છે તો તેના માટે ગુજરાત સરકાર કોઈ કાયદો લાવે તો સારું સાહેબ
@Bhupendrapbjp
@narendramodi Dear Shri Narendra Modi, I, as a middle class person, request you to take special care that AI technology in India does not make the youth of the country unemployed.
@Raghubharat2024@narendramodi When a person or a country gives more respect than is absolutely necessary, then you should understand that there is something black in the dal, brother.
@Bhupendrapbjp બસ શહેરો જ ગામડાઓ નહીં જરૂર તો ગામડાઓમાં છે વાયર ફ્રી કરવાની, સાહેબ થોડું ગામડાઓ સામે પણ જોવો એકલું ખાલી શહેર જ સામે ના જોવો ગામડાઓ બધા ખાલી થઈ ગયા
ગુજરાત વાયર-ફ્રી સીટી મિશન..
રાજ્યના શહેરી વિસ્તારોમાં હયાત ઓવરહેડ વીજ લાઇનોને અંડરગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતર કરવા “ગુજરાત વાયર-ફ્રી સીટી ���િશન” અંતર્ગત ₹500 કરોડની જોગવાઇ આ બજેટમાં કરવામાં આવી છે.
રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ સરહદી વિસ્તારમાં ઓવરહેડ લાઈનના માળખાને અત્યાધુનિક એલિવેટેડ કેબલ નેટવર્કમાં રૂપાંતરિત કરવા માટે પણ ₹100 કરોડની જોગવાઇ આ બજેટમાં કરવામાં આવી છે.
#ViksitGujaratBudget #અડગ_નેતૃત્વ_અવિરત_વિકાસ
@narendramodi Sir, withdraw that UGC law, otherwise there will be chaos in the country. Is being born in the general category a crime or an anti-national act, sir?
@PMOIndia@narendramodi Prime Minister Narendra Modi, the UGC is a law that will cause great harm to the children of the general category, so please withdraw the UGC. Till now, only the general category has voted for you wholeheartedly, sir.
@PMOIndia Dear Mr. Narendra Modi, as a middle class person, I have to say that the price of gold and silver is increasing only in India and not in the whole world.
@narendramodi Dear Prime Minister Narendra Modi, as a middle class person, I have to say that the skyrocketing prices of gold and silver are not just in India, they have increased all over the world.
@PMOIndia Dear Prime Minister Shri Narendra Modi, if the 500 rupee note is discontinued and discontinued, there will be a 60% reduction in inflation and the inflation of money that has occurred today and the middle class person will get a lot of money.