@raghubhaidesai@RahulGandhi@priyankagandhi ગુજરાતમાં પંચાયત વિભાગ��ા આરોગ્ય કર્મચારીઓ 34 દિવસથી હડતાળ પર છે. આ સરકાર એમની ઘોર ઉપેક્ષા કરી રહી છે. અમે ગુજરાત કોંગ્રેસ વતી વચન આપીએ છીએ કે 2022માં સરકાર બનાવતાની સાથે જ આ સાચા કોરોના વોરિયર્સની તમામ ન્યાયી માંગણીઓનો સ્વીકાર કરીશું.
@rahulgandhi @priyankagandhi
#congress
@GenibenThakor ગુજરાતમાં પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓ 34 દિવસથી હડતાળ પર છે. આ સરકાર એમની ઘોર ઉપેક્ષા કરી રહી છે. અમે ગુજરાત કૉંગ્રેસ વતી વચન આપીએ છીએ કે 2022માં સરકાર બનાવતાની સાથે જ આ સાચા કોરોનો વોરિયર્સની તમામ ન્યાયી માગણીઓનો સ્વીકાર કરીશું, કરીશું ને કરીશું જ!
@GulabsinhRajput ગુજરાતમાં પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓ 34 દિવસથી હડતાળ પર છે. આ સરકાર એમની ઘોર ઉપેક્ષા કરી રહી છે.
અમે ગુજરાત કૉંગ્રેસ વતી વચન આપીએ છીએ કે 2022માં સરકાર બનાવતાની સાથે જ
આ સાચા કોરોનો વોરિયર્સની તમામ ન્યાયી માગણીઓનો સ્વીકાર કરીશું, કરીશું ને કરીશું જ!
વાહ રે ગુજરાત સરકાર!
વેટર્નરી ઇન્સ્પેક્ટર જે પ્રાણીઓ ને ઈન્જેકશન આપે છે. તે ટેકનિકલ કેડર ગણાય અને જે માનવી ને ઈન્જેકશન આપે તે નોન ટેકનિકલ ગણાય!!!!!!!
#TechnicalCadreMphwFhw