દેશના લોકપ્રિય અને યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ વિરુદ્ધ કોંગ્રેસના અપશબ્દોનો બદલો ગુજરાતની જનતા લેશે.
140 કરોડ દેશવાસીઓના હૃદયમાં વસતા નેતા માટે આવા હીન શબ્દોનો પ્રયોગ એ કોંગ્રેસના પતનની નિશાની છે. ગુજરાતની માતાઓ-બહેનો અને જનતા આ અપમાનનો જડબાતોડ જવાબ આપશે.