ગા.મા.પાસહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપને મળેલા જનસમર્થન બદલ જનતાનો હૃદયપૂર્વક આભાર. પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતેઆ વિજયની ખુશી વચ્ચે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel , પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal અને dycmશ્રી હર્ષભાઈ સંઘવીએ પત્રકાર પરિષદને સંબોધિત કરી.
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત અમદાવાદના વસ્ત્રાલ ખાતે આયોજિત ‘વિકસિત ભારત સંકલ્પ પ્રદર્શની’ ના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહી આ મહત્વપૂર્ણ પહેલનો ભાગ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીના વરદ હસ્તે પ્રદર્શનીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
માનનીય વડાપ્રધાન શ્રી Narendra Modi જી ના જનસેવા, સુશાસન અને સમર્પણનાં ૨૫ ગૌરવવંતાં વર્ષ નિમિત્તે આયોજિત “સેવાના રંગ, રાષ્ટ્રના સંગ”અન્વયે “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત માનવ આકૃતિ (રંગોળી)ની ભવ્ય રચના કરવામાં આવી.
આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel,ઉપસ્થિત રહ્યા
🚩 સેવા જ્યોત કાર્યક્રમ – પૂર્વ આયોજન બેઠક
આજરોજ ‘સેવા જ્યોત કાર્યક્રમ’ અંતર્ગત પૂર્વ આયોજન બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આગામી કાર્યક્રમોની રૂપરેખા તથા આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
રૂમિત પટેલ - મહામંત્રી ચાંદખેડા વોર્ડ ભાજપા
#bjp#bjpgujarat#navavavdajward
@BJP4Gujarat ના પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP સાહેબને અધ્યક્ષ પદે સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ કરવા બદલ હાર્દિક અભિનંદન.
આપને હંમેશા સફળતા મળે અને ગુજરાતની પ્રગતિમાં આપનું યોગદાન સતત વધતું રહે તેવી શુભકામનાઓ.
GOLD again! ⛳🥇🇮🇳
Huge congratulations to Pranavi Urs on clinching a historic first-ever Gold for India in Women’s Individual Golf at the #AsianGames2026.
With an exceptional display of focus, grace, and composure under pressure, she has made the entire nation swell with pride!
♦️AAP ने जो छिपाया वह सच्चाई जान लीजिए
◾️विकासपुरी रिंग रोड पर पिछले कई दिनों से रोड बनाने का काम चल रहा है। वहां के विधायक जरनैल सिंह द्वारा PWD डिपार्टमेंट के इंजीनियर्स को यह कहा गया कि हमको कॉन्ट्रैक्टर्स से मिलाइए और कमीशन दिलाइए। इसके लिए पुलिस में हम कम्प्लेन करा रहे हैं।
◾️आज उधर से निकलते हुए मैं काम को देखने के लिए रुका। वहां के लोगों ने बताया कि 15 साल तक यह रोड नहीं बनी, अब बन रही है। शायद इसलिए आम आदमी पार्टी दुखी है कि दिल्ली में सारी सड़कें बनाई जा रही हैं।
◾️मैंने खुद वहां के विधायक जरनैल सिंह को कॉल किया। उनका 45 मिनट तक इंतजार किया। हमारे कार्यकर्ता को हमने नहीं बुलाया, लेकिन जरनैल सिंह अपने कार्यकर्ताओं को लेकर आए और आते ही बदतमीजी शुरू कर दी।
◾️उनके एक कार्यकर्ता ने आते ही मेरे परिवार को गाली देना शुरू किया। तब कोई भी व्यक्ति उस आवेश में जो करेगा, वही मैंने भी किया। यह बर्दाश्त से बाहर है।
◾️मैं आम आदमी पार्टी से कहना चाहता हूं, आप जो काम नहीं कर पाए हमारी सरकार कर रही है, इसलिए आपके पेट में दर्द हो रहा है।
कोई भी परिवार के बारे में बोलेगा, सरकारी काम में बाधा डालेगा, कमीशन मांगेगा..यह ठीक नहीं है !
આગામી 27 સપ્ટેમ્બરના રોજ સાબરમતી રેલવે સ્ટેશનથી દેશની પ્રથમ LNG ટ્રેનને ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ તથા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ દ્વારા લીલી ઝંડી આપવામાં આવનાર છે.તેના અનુસંધાને પ્રેરકભાઈશાહ અને હર્ષદભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં મિટિંગ યોજાઈ.
ગણપતિ બાપ્પા મોરિયા! 🙏🏻
ચાંદખેડા વિસ્તારમાં વિવિધ સ્થળોએ ગણપતિ બાપ્પાના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
વિઘ્નહર્તા શ્રી ગણેશજી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ અને મંગલનો પ્રકાશ પાથરે તેવી પ્રાર્થના. પ્રમુખ , મહામંત્રી , કોર્પોરેટર, હોદેદારો , કાર્યકર્તા એ દર્શન કર્યા
ગણપતિ બાપ્પા મોરિયા! 🙏🏻
ચાંદખેડા વિસ્તારમાં વિવિધ સ્થળોએ ગણપતિ બાપ્પાના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
વિઘ્નહર્તા શ્રી ગણેશજી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ અને મંગલનો પ્રકાશ પાથરે તેવી પ્રાર્થના. પ્રમુખ , મહામંત્રી , કોર્પોરેટર, હોદેદારો , કાર્યકર્તા એ દર્શન કર્યા
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ચાંદખેડા વોર્ડમાં આવેલ દિન દયાળ અંત્યોદય યોજના અંતર્ગત ઘરવિહોણા લોકો માટે આશ્રય સ્થાન ખાતે ભોજન વ્યવસ્થા વિતરણ તથા ફ્રુટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ઉપસ્થિત રહી વડીલો સાથે આત્મીય સંવાદ કરી તેમની સેવા કરી અને આશીર્વાદ મેળવ્યા.