"3rd સેમ ની પરીક્ષા હજી આઈ નથી તે છતાં 4th સેમ ના પ્રોજેક્ટો ચાલુ થઈ ગયા અને છેલ્લી તારીખ પણ આવી ગઈ હવે કરીએ તો કરીએ સુ વાંચવા નું કરીએ કે પછી પ્રોજેક્ટો બનાવીએ.
(Now Give any answer)
@NSUI,@Navin_sheth,#GtuOnlineExam,@GaurangNsui @jitu_vaghani@Bhupendrapbjp
જ્યારે તમે એજ્યુકશન પણ બને મોડ માં ચાલુ રાખ્યું છે તોહ એક્ઝામ પણ બને મોડ માં લ્યો.ગુજરાત માં વિદ્યાર્થીઓ ને પડતી મુશ્કેલી અને આવા જવા માટે એક શેર થી બીજે શેર જાઉં પડતું હોય છે તોહ એક્ઝામ બને મોડ માં લેવા વિનતિ. #GtuOnlineExam@navin_sheth@jitu_vaghani@navin_sheth @GaurangNsui