હું વિશ્વની સૌથી મોટી પોલિટિકલ પાર્ટી નો પ્રાથમિક સભ્યો બન્યો તેનો મને ગર્વ છે
આપ પણ બનો ભાજપના પ્રાથમિક સભ્ય.
મિસ કોલ કરો 8800002024.
You too can join the Party using my referral link : https://t.co/CeUWfIqFOB
#BJPSadasyata2024
देश के यशस्वी रक्षा मंत्री, कर्मठ एवं दूरदर्शी नेता माननीय श्री राजनाथ सिंह जी को जन्मदिवस की हार्दिक शुभकामनाएँ।
ईश्वर से प्रार्थना है कि आपको उत्तम स्वास्थ्य एवं दीर्घायु प्राप्त हो, और आप इसी प्रकार राष्ट्र सेवा में निरंतर अग्रसर रहें।
@rajnathsingh
યુવા મોરચામાં સાથે કામ કર્યું છે એવા મોટાભાઈ ગુજરાત સરકાર ના વન અને પર્યાવરણ વિભાગના માન. રાજ્યકક્ષાના મંત્રી શ્રી @pravinmalibjp જી ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભકામનાઓ 💐
ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય અર્પે એવી પ્રાર્થના 🙏
પરમ મિત્ર, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ સહ-પ્રવક્તા ,વડોદરા જિલ્લા ભાજપ ના પ્રભારી @DrRutvij જી ને જન્મદિવસની અનેકગણી શુભકામનાઓ..
મારા નાના ભાઈ સમાન વિજાપુર શહેર યુવા મોરચા ના કર્મઠ કાર્યકર્તા પરમ મિત્ર શ્રી શુભમ જણસારી ને મહેસાણા જિલ્લા ભાજપ યુવા મોરચામાં મંત્રી બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન 💐
રાષ્ટ્ર સેવામાં અવિરત સમર્પિત રહો એવી શુભકામનાઓ પાઠવું છું 🙏.
Tributes to former Prime Minister Shri PV Narasimha Rao Ji on his birth anniversary. He made enduring contributions to India’s progress during a critical phase of our nation’s history. He made a mark as an able administrator. He was also a distinguished scholar, blessed with immense knowledge and understanding of India’s diverse culture.
પ્રદેશ યુવા મોરચા ના સાથી પૂર્વ ઉપાધ્યક્ષ શ્રી @manish_sanghani જી ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા 💐
ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય અર્પે એવી પ્રાર્થના 🙏
भारतीय जनसंघ के संस्थापक, प्रखर राष्ट्रवादी विचारक एवं देश की एकता-अखंडता के प्रबल प्रहरी डॉ. श्यामा प्रसाद मुखर्जी जी की पुण्यतिथि पर उन्हें विनम्र श्रद्धांजलि।
राष्ट्रहित के प्रति उनका समर्पण और बलिदान सदैव देशवासियों को प्रेरित करता रहेगा।
#DrSyamaPrasadMookerjee
પ્રદેશ ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ શ્રી ડૉ. ભરતભાઈ બોઘરા જી ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
ઈશ્વરને આપના દીર્ઘાયુષ્ય અને ઉત્તમ સ્વાસ્થ્ય અર્થે પ્રાર્થના કરું છું.
@DrBoghara
દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના ધર્મપત્ની શ્રીમતી ભાવનાબેન પટેલના અવસાનના સમાચાર અત્યંત દુઃખદ છે.
પરમાત્મા દિવંગત આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે અને શોકાકુલ પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના.
@isiddharthpatel
ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી, ભાજપના વરિષ્ઠ આગેવાન શ્રી નીતિનભાઈ પટેલ જી ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
ઈશ્વર સદાય આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના.
@Nitinbhai_Patel
पंजाब प्रवास के दौरान आज लुधियाना में शक्तिकेंद्र प्रभारियों एवं वरिष्ठ कार्यकर्ताओं के साथ आयोजित बैठक को संबोधित किया।
पूर्व की सरकारों से त्रस्त पंजाब आज बदलाव की दिशा में देख रहा है। कांग्रेस और आम आदमी पार्टी दोनों से उपजी निराशा के बीच, प्रदेश की जनता अब आशा और विश्वास के साथ भारतीय जनता पार्टी की ओर देख रही है।
भाजपा का प्रत्येक कार्यकर्ता पंजाब के समग्र विकास, सुशासन और जनकल्याण के लिए संकल्पित है तथा इसी संकल्प के साथ समृद्ध और विकसित पंजाब के निर्माण की दिशा में निरंतर आगे बढ़ रहा है।
ਪੰਜਾਬ ਪ੍ਰਵਾਸ ਦੌਰਾਨ ਅੱਜ ਲੁਧਿਆਣਾ ਵਿਖੇ ਸ਼ਕਤੀਕੇਂਦਰ ਪ੍ਰਭਾਰੀਆਂ ਅਤੇ ਸੀਨੀਅਰ ਵਰਕਰਾਂ ਨਾਲ ਆਯੋਜਿਤ ਮੀਟਿੰਗ ਨੂੰ ਸੰਬੋਧਨ ਕੀਤਾ।
ਪਿਛਲੀਆਂ ਸਰਕਾਰਾਂ ਤੋਂ ਤੰਗ ਆ ਚੁੱਕਾ ਪੰਜਾਬ ਅੱਜ ਬਦਲਾਅ ਦੇ ਰਾਹ ਵੱਲ ਦੇਖ ਰਿਹਾ ਹੈ। ਕਾਂਗਰਸ ਅਤੇ ਆਮ ਆਦਮੀ ਪਾਰਟੀ ਦੋਵਾਂ ਤੋਂ ਪੈਦਾ ਹੋਈ ਨਿਰਾਸ਼ਾ ਦੇ ਵਿਚਕਾਰ, ਸੂਬੇ ਦੇ ਲੋਕ ਹੁਣ ਉਮੀਦ ਅਤੇ ਭਰੋਸੇ ਨਾਲ ਭਾਰਤੀ ਜਨਤਾ ਪਾਰਟੀ ਵੱਲ ਦੇਖ ਰਹੇ ਹਨ।
ਭਾਜਪਾ ਦਾ ਹਰ ਇੱਕ ਵਰਕਰ ਪੰਜਾਬ ਦੇ ਸਰਵਪੱਖੀ ਵਿਕਾਸ, ਸੁਸ਼ਾਸਨ ਅਤੇ ਜਨ-ਕਲਿਆਣ ਲਈ ਦ੍ਰਿੜ ਸੰਕਲਪ ਹੈ ਅਤੇ ਇਸੇ ਸੰਕਲਪ ਦੇ ਨਾਲ ਖੁਸ਼ਹਾਲ ਅਤੇ ਵਿਕਸਿਤ ਪੰਜਾਬ ਦੇ ਨਿਰਮਾਣ ਦੀ ਦਿਸ਼ਾ ਵਿੱਚ ਲਗਾਤਾਰ ਅੱਗੇ ਵਧ ਰਿਹਾ ਹੈ।
@BJP4Punjab