12th પાસ પરીક્ષા આપીને થયો છું .. બીજુ કાઈ વધારે જણવા જેવુ નથી બાકી ઈસ્ટાગ્રામ નો બાયો કવ તો ફની સોંગ લવર બ્લેક લવર પણ છુ 🤣🤣 ભાઈ બાયોવાચી લીધો ફોલો કરી લે
મારી કર્મભૂમિ એટલે કે કારખાનાની છત પર ઉભો છું.
એની ઠિક સામે મોટા વૃક્ષો છે ત્યાં ખેતર છે.
અને જે બાજુ મારી નજર છે ત્યાં નજીકમાં જ મારું ગામડું એટલે કે ઘર છે.
ધરતી પર જ સ્વર્ગ છે 🤩☺️