@Hasmukhpatelips
નમસ્કાર સાહેબ,
Advetisement no.-
GPSC/202425/71
મોટર વાહન પ્રોસિક્યુટર, વર્ગ-2
સાહેબ શુ ઉપર જણાવેલ પોસ્ટ ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટેજ છે.?
કેમ કે ફોર્મ ભરતી વખતે દિવ્યાંગ કેટેગરી ફરજિયાત ભરવી પડે છે અને નોટ એપ્લિકેબલ વાળું option પણ નથી મુકવામાં આવ્યું
@Bhupendrapbjp સાહેબશ્રી,
વાવ-થરાદ જિલ્લો બન્યો એમાં થરાદ લોકો માટે મુખ્ય મથક તરીકે સુગમતા ધરાવતું કેવી રીતે થઈ શકે ? થરાદ સિટી તો છેક જિલ્લાના છેવાડે આવેલ છે, કાંકરેજ- દિયોદર ના લોકો ને તો છેવાડે જવું પડે ને, લોકો ને સુગમતા માટે જિલ્લા ના મધ્યમાં આવતી દિયોદર સિટી વધારે અનુકૂળ રહેશે સાહેબશ્રી.