આજ રોજ ભરુચ જિલ્લાના તમામ તાલુકા કક્ષાએ તા. 23/06/2026 ના રોજ બાયસેગના માધ્યમથી ગાંધીનગર વડી કચેરીએથી મિશન અને નોન મિશન ક્લસ્ટરના કૃષિ સખી અને સી.આર.પી.ને પ્રાકૃતિક કૃષિ અંગે ઓનલાઇન તાલીમ આપવામાં આવી હતી.
@DDOBHARUCH1@CollectorBharch@GujAgriDept@GPKVBGujarat@ATMAGUJARAT
૧૨ વર્ષ સુશાસનના હેઠળ વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ - વ - પ્રદર્શન ભરૂચ જિલ્લાના ઝાડેશ્વર ખાતે આયોજિત કરીને ઉપસ્થિત ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.
@GujAgri@CollectorBharch@DDOBHARUCH1
ભરૂચ પ્રાંતનાં મહાનુભાવો અને અધિકારીશ્રીઓએ વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત પ્રગતિ પથ હેઠળ આજ રોજ હાંસોટ તાલુકાના પાંજરોલી ગામે પ્રાકૃતિક મોડેલ ફાર્મની મુલાકાત કરી પ્રાકૃતિક ખેતીની માહિતી મેળવી.
@GujAgri@CollectorBharch@DDOBHARUCH1@GPKVBGujarat@ATMAGUJARAT
તા.૨૬/૦૫/૨૦૨૬ ના રોજ ભરૂચ જીલ્લાના નવા કાંસિયા ગામના ખેડૂત મહેશભાઈ પટેલના મોડેલ ફાર્મની મુલાકાત મહામહિમ રાજ્યપાલ સાહેબેશ્રીએ કરી હતી અને પ્રાકૃતિક કૃષિના દરેક આયામોનું અવલોકન કરી ઉપસ્થિત ખેડૂત મિત્રો જોડે ગોષ્ઠી કરી હતી.
@GujAgri@CollectorBharch@DDOBHARUCH1@GPKVBGujarat
ભરૂચ જિલ્લાના ૧૮ ગામોને આત્મા પ્રોજેક્ટ હેઠળ પ્રાકૃતિક ખેતી સાથે સાંકળી લેવામાં આવ્યા છે. હવે શાકભાજી, અનાજ અને કઠોળનું પ્રાકૃતિક ઉત્પાદન થશે.તેનાથી જિલ્લાના અન્ય ગામ ને પણ પ્રેરણા મળશે.
@GujAgri@ATMAGUJARAT@CollectorBharch@DDOBHARUCH1
પ્રોજેક્ટ ડાયરેક્ટર સાહેબ,આત્મા ભરૂચ તથા જીલ્લાના સ્ટાફ દ્વારા નેત્રંગના મોરિયાણા ગામે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતના ફાર્મની વિઝીટ દરમ્યાન ગૌઆધારિત બાયો ઇનપુટસનો પ્રાકૃતિક ખેતીમા ઘનિષ્ઠ ઉપયોગ અને લાભ વિશે ખેડૂતોને માહિતીઆપી
@CollectorBharch@DDOBHARUCH1@ATMAGUJARAT@GPKVBGujarat
નેત્રંગ તાલુકાના કવચીયા ગામે પ્રોજેક્ટ ડાયરેક્ટર સાહેબ તથા સ્ટાફ દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતના મોડેલ ફાર્મની મુલાકાત કરી વધુમાં વધુ ઘનજીવામૃત,જીવામૃતનો ઉપયોગ કરવાથી ઉત્પાદન વધે તે અંગે ખેડૂતોને વિસ્તૃત સમજુતી આપી
@CollectorBharch@DDOBHARUCH1@ATMAGUJARAT@GPKVBGujarat