PSE પરીક્ષા જે શિષ્યવૃત્તિની હોય છે. જેમાં શ્રી કોટડાપીઠા કન્યા પે સેન્ટર શાળાના તમામ બાળકો સારા ગુણ મેળવેલ છે.
બાળકો નિરંતર પ્રગતિના પંથે આગળ વધતા રહે તેવી શાળા પરિવાર તરફથી શુભેચ્છાઓ 💐

શ્રી કોટડાપીઠા કન્યા પે સેન્ટર શાળા
તાલુકો :- બાબરા
જિલ્લો :- અમરેલી
પ્રજ્ઞા વર્ગ :-1/2
વર્ષ:- 2021-22
વ્યક્તિગત શિક્ષણ, ઓનલાઈન અને શાળા પર ઓફ લાઈન શિક્ષણ સાથે આ વર્ષ પૂર્ણ થવા આવ્યું છે. ત્યારે બાળકો સાથે વર્ષ દરમિયાન કરેલ પ્રવૃતિઓ પર એક નજર..🙏 #school2021#amreli#babar