SBCC મીટીગ તા 4/10/2025. શનિવાર.
.I/C Mo.DR.SING SIR દ્રારા આરોગ્ય ના તમામ પ્રોગ્રામ વિશે યોગ્ય માર્ગદર્શન .વધુ સારી કામગીરી કેમ કરવી તે અંગે જરૂરી સૂચનો Sbcc મિટિંગ ના તમામ મુદાઓ વિશે dr.pratimaben તેમજ FHS પ્રેમીલાબેન દ્રારા માહિતી આપવામાં આવેલ.
PHC માધાપર
THO ભુજ કચ્છ
આજ રોજ તા.17/09/2025 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના જન્મદિવસ નિમિતે * `સ્વસ્થ નારી સશકત પરિવાર અભિયાન અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માધાપર ના મેડિકલ ઓફિસર શ્રી dr.પ્રતિમા ભાનુશાલી ના માર્ગ દર્શન હેઠળ આયુષ્માન આરોગ્ય મંદીર માધાપર 7 ખાતે અભિયાનની શરૂઆત
નાગોર અને રાયધણપર સબ સેન્ટર નાગોર,રાયધણપર, સરપસર, ત્રંબઉ અને પુરાસર ગામ માં આવેલ મુખ્ય પાણીના સંપ અને ટાંકા ની મુલાકાત કરવામાં આવેલ અને દરેક જગ્યા એ મુખ્ય સ્ત્રોત માં ક્લોરીનેશન કામગીરી કરવામાંઆવેલ.વાહક જન્ય રોગ અંતર્ગત સઘન સર્વે.પ્રાથમિકશાળા,પંચાયત ની મુલાકાત Phc માધાપર.ભુજ
ડાયાબિટીસ ચૂપચાપ શરીરને હાની પહોંચાડે છે. શું તમારું સુગર લેવલ તમે જાણો છો? જો આપની ઉંમર ૩૦ વર્ષ કે તેથી વધુ હોય તો વર્ષમાં એકવાર અવશ્ય સુગર| ચેક કરાવો. અને આવા કોઈ લક્ષણો દેખાય, તો તપાસ કરાવવી એ સમજદારી છે!
@CdhoKutch@KutchDdo @
વરસાદની સિઝન અને સમય છે ત્યારે...|
મચ્છર કે માખી કરડવાથી થઈ શકે છે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા કે ચાંદીપુરા જેવી વાહકજન્ય બીમારીઓ
જો લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો.
@CdhoKutch@KutchDdo
આજ રોજ રામમંદિર શાળા નંબર 1માં શાળા પ્રવેશોત્સવ બાલવાટિકા નું આયોજર કરેલ હતું તેમાં મેડીકલ ટીમ દ્વારા નાના બાળકો નું સ્ક્રીનીંગ કરવામાં આવ્યુ ઊંચાઈ,વજન, અને અનેમિક લગતાં બાળકો નું HB ચેક કરવામાં આવ્યું. શાળા પ્રવેશોત્સવ દરમિયાન માધાપર phc ના I/c MO,FHw,CHO, MPHw,Asha ben હાજર હતા