વિજય નગર તાલુકાના પ્રા. આ. કે ચીથોડા
વિસ્તાર માં 0 થી 5વર્ષ ઉંમર ના બાળકોને પોલિયો રસીના ટીપાં પીવડાવી બાળકો ને બાળ લકવા થી બચવા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગઅને જિલ્લાવહીવટી વિભાગ ના સહિયારો પ્રયાસ .. ચાલો બનાવીએ બાળ પોલિયો મુક્ત ગુજરાત પોલીયો મુક્ત ભારત..
આજ રોજ પ્રા. આ કે. ચીઠોડા ખાતે માનનીય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી રાજ સુતરીયા સા.તથા તાલુકા આરોગ્ય અધિકારી શ્રી પી.એલ.અસારી.સા.ના માર્ગદર્શન હેઠળ GMERS હિંમતનગર દ્વારા રક્ત દાન કેમ્પ નું આયોજન કરેલ જેમાં કુલ 20 યુનિટ લોહી એકત્રિક થયું...જે જરૂર મંદ અને ઇમરજન્સી
માં ઉપયોગી થશે
આજ રોજ વિજયનગર તાલુકા ના પ્રા. આ કે ચીઠોડા પર ૩૦ + વર્ષ ની મહિલાઓ માટે ઓરલ.બ્રેસ્ટ.સર્વાઇકલ કેન્સર સ્ક્રીનીંગ કેમ્પ
CDHO સર શ્રી રાજ સુતરીયા સર અને THO શ્રી પી.એલ.અસારી સર ના માર્ગ દર્શન હેઠળ
રોટરી ક્લબ.હિંમતનગર તથા હરિકૃષ્ના કેન્સર ફાઉન્ડેશન ટ્રસ્ટ ના ઉપક્રમે યોજાયો.
આજ રોજ વિજયનગર તાલુકા ના પ્રા. આ કે ચીઠોડા પર ૩૦ + વર્ષ ની મહિલાઓ માટે ઓરલ.બ્રેસ્ટ.સર્વાઇકલ કેન્સર સ્ક્રીનીંગ કેમ્પ
CDHO સર શ્રી રાજ સુતરીયા સર અને THO શ્રી પી.એલ.અસારી સર ના માર્ગ દર્શન હેઠળ
રોટરી ક્લબ.હિંમતનગર તથા હરિકૃષ્ના કેન્સર ફાઉન્ડેશન ટ્રસ્ટ ના ઉપક્રમે યોજાયો.
આજ રોજ પ્રા. આ કે. ચીઠોડા ના વિશ્વ ભરતી કન્યા વિદ્યાલય માં તાલુકા આરોગ્ય અધિકારી શ્રી પી એલ અસારી.સર તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી.શ્રી રાજ સુતરીયા સર ના માર્ગ દર્શન માં સીકલ સેલ સ્ક્રીનીંગ ટેસ્ટ કુલ 52 ટેસ્ટ કરવામાં આવ્યા .તમામ ટેસ્ટ 52/ટેસ્ટ નેગેટિવ .આવેલ.
સાબર કાંઠા જિલ્લાના ચિથોડા પ્રા. આ. કે.પર આંખો.ના સ્ક્રીનીંગ તથા મોતિયા ના તપાસ નો કેમ્પ .મુખ્ય જિલ્લા આરોગ્ય અધિ કારી શ્રી રાજ સુતરીયા સા. અને તાલુકા આરોગ્ય અધિકારી શ્રી પી. એલ.અસારી સા શ્રી માં માર્ગ દર્શન હેઠળ ઉજવાયો .
આજ રોજ તા.26/9/25 રોજ સ્વસ્થ નારી સશક્ત પરિવાર .અંતર્ગત સગર્ભા માત��� ઓને મેડિકલ ચેકઅપ તેમજ સ્ક્રીનીંગ કેમ્પ માનનીય cdho રાજ સુતરીયા સાહેબ.તેમજ tho P.L. અસારી સાહેબ ના માર્ગ દર્શન માં
ગાયનેક ડૉ. શ્રી દિલીપ રાઠોડ .. ચિઠોડા મેડિકલ ઓફિસર શ્રી એ. આર.ગામેતી સર ની હાજરી માં ઉજવાયો.
આજ રોજ ગામ -જાલેટી તાલૂકા વિજયનગર જી - સાબરકાંઠા ખાતે PM-JANMAN અભિયાન અંતર્ગત તા 03/09/2024:મેગા કેમ્પ નું આયોજન કરેલ બાજુના ગામ બદરખા ઇટાવડી ચિઠોડા ના બાકી રહેલ લાભાર્થી ઓને સ્થળ પર આભા આયુષ્માન કાર્ડ એન. સિ. ડી સ્ક્રિનીંગ હેલ્થ ચેક -અપ કરવામાં આવેલ પ્રા *. આ. કે
ચિઠોડા*