આજ પ્રા.આ.કેન્દ્ર દરશડી ખાતે 100 ડે કેમ્પેઇન અંતર્ગત દરશડી,મમાયમોરા અને જામથડા ગામના વલ્નરેબલ ગ્રુપ માટે C 19 પ્રોજેક્ટ અંતર્ગત X RAY કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં 104 લાભાર્થીઓ ના X RAY કરવામાં આવ્યા. જેમાંથી 5 વ્યક્તિઓના tb suggestive આવતા NAAT માટે સ્પૂટમ લેવામાં આવ્યા
આજ રોજ વેકરા સેન્ટર ખાતે ડેન્ગ્યુ દિવસ ની ઊજવણી કરવામાં આવી જેમાં આવેલા લાભાર્થી ને ડેન્ગ્યુ થી કેવી રીતે બચવું જે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું જેમાં ઘર માં અને બહાર ભરાયેલ પાણી ને કેવી રીતે તપાસવું અને સપ્તાહ માં એક દિવસ સફાઈ કરવી અને કેવી રીતે ઢાંકી ને રાખવું જે વિશે માહિતી
આજ રોજ phc darshadi ના મેડિકલ ઓફિસર શ્રી ડૉ. હાર્દિક સાહેબ તેમજ સુપરવાઇઝર શ્રી ઇમરાનભાઈ દ્વારા વેકરા ગામ માં ટીબી કેસ ની મુલાકાત લેવામાં આવેલ જેમાં દવા વિશે જાણકારી અને સભ્યો ને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ વેકરા ખાતે તમામ પ્રોગામ વિશે ચર્ચા કરવા માં આવી
1/9/24 ના વેકરા ગામે xray ક્ષય નિદાન કેમ્પ તેમજ NCD ક્લિનિક નું આયોજન કરવામાં આવ્યું જેમાં 88 લોકો એ લાભ લીધો,સરપંચ શ્રી સહિત તેમજ દરસડી પ્રા.આ.કેન્દ્ર ના કર્મચારી ની મહેનત.@CdhoKutch@MoHFW_INDIA@MandviTho