નિભાવ, સ્વરછતા તેમજ અન્ય આરોગ્ય લક્ષી સેવાઓ ની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
•મુલાકાત દરમિયાન જોખમી સગર્ભા ની મુલાકાત લીધી અને આરોગ્ય ને લગતા જરૂરી સુચનો આપવામાં આવેલ.
આજ રોજ Date -7/9/26 ના રોજ આયુષ્માન આરોગ્ય મંદિર ઉદલપુર માં મેડિકલ ઓફિસર ધ્વારા વિઝિટ કરવામાં આવી.
•મુલાકાત દરમિયાન આરોગ્ય કેન્દ્રમાં ચાલી રહેલ વિવિધ રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમો,ઓપીડી સેવાઓ , માતા બાળ આરોગ્ય સેવાઓ , રસીકરણ,દવાઓનો જથ્થો , એક્સપાયર દવાની ચકાસણી કરવામાં આવી,રેકોર્ડ
~ ફિલ્ડના સ્ટાફે 08:30am વાગે સબ સેન્ટર પર પહોંચી જવું.અને 9.00am વાગે સર્વેલન્સ કામગીરી શરૂ કરી દેવી.
~ હાલ ફીવર કેસ માં ખૂબ જ વધારો હોવાથી નિયમિત સર્વેલન્સ કામગીરી કરવી.
આજ રોજ મેડિકલ ઓફિસર ડૉ હિતેષ ભાઈ વણોલ સાહેબશ્રી પ્રા.આ. કે. ખરવડા ના આમ ચિત્રોડીપુરા ના ગુંજાળા ગામ ખાતે મુલાકાત લીધી
~ દૈનિક રૂટિન કામ નિયમિત કરવું. તેમજ રજીસ્ટરમાં નોંધ કરવી.
~ ક્લોરિનેશ કરાવ્યું
~ ANC વિઝિટ કરી
~ ટીબી પેશન્ટ ની મુલાકાત કરી
આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખરવડા ના આયુષ્યમાન આરોગ્ય મંદિર કામલપુર ખાતે બોર ઓપરેટર ની મુલાકાત તથા ક્લોરીનેશન ની તથા NVBDCP સર્વે કામગીરી કરવામાં આવી
PHC: ખરવડા
AAM: કામલપુર
આજ રોજ ચિત્રોડા મોટા ગામમાં હાઉ સ ટુ હાઉસ સર્વે અંતર્ગત સઘન પોરાનાસક કામગીરી કરી મેલેરિયા સર્વે કામગીરી કરી અને આરોગ્ય શિક્ષણ આપ્યું આમ ચિત્રોડીપુરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખરવડા-મગરોડા.
માનનીય RCHO અને DMO સાહેબ શ્રી દ્વારા ઉદલપુર ગામમાં Polio કામગીરી ના ત્રીજા દિવસ ની અને વાહક જન્ય રોગચાળા કામગીરી નું ઉદલપુર ગામ માં cross verification કરવામાં આવ્યું અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.
આજ રોજ ગુંજાળા આંગણવાડી કેન્દ્ર-1 એક પર ગુંજાળા ગામના સરપંચ દ્વારા પોલિયો બુથ નું ઉદઘાટન કરવામાં આવ્યું અને ઝીરો થી પાંચ વર્ષના બાળક ને પોલિયો રસીકરણ કરવામાં આવ્યું
કંટ્રોલ પ્રોગ્રામ” અંતર્ગત મચ્છરજન્ય રોગચાળો જેવો કે “મેલેરિયા , ચિકનગુનિયા અને ડેન્ગ્યુ”ની રોકથામ માટે મચ્છરોનો ઉપદ્રવ ન થાય તે માટે નોટિસો પાઠવવા માં આવી હતી.......અને જરુરી માર્ગદર્શન આપવામાં આવેલ.
અને કંપનીઑ , ટાયર પંચરની દુકાનો, ભંગારીયાઓ એમ વિવિધ એકમો કે જ્યાં વરસાદી પાણી ભરાઈ રહેવાની સંભાવનાઓ હોય અને તેના દ્વારા મચ્છરોના પોરા બનવાની શક્યતાઓ હોય, તેવા એકમોને “પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખરવડા” ના તમામ પેટા આરોગ્ય કેન્દ્રના આરોગ્યના કર્મચારી દ્વારા “નેશનલ વેક્ટર બોન્ડ ડીસીસ