આજેAAM MANJOLA ,PHC MATAR ખાતે મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું તેમાં આમોદ CHC માંથી ધર્મેશભાઈ તથા તેજલબેન હાજર રહેલ .કુલ 60 લાભાર્થીઓ લાભ લીધેલ જેમા Hepatitis તથા સ્પૂટમ પણ લેવામાં આવ્યા હતા તેમાંથી 1 HCV તથા 2 Hep B પોઝીટીવ કેસ મળેલ છે # WORLD HEPATITIS DAY ACTIVITY @
Yesterday WHO CONSULTANT DR.HARDIK SIR VISITED AAM OCHHAN FOR REVIEW NTEP IN PUBLIC HEALTH, CHECK DTBC CARD, TREATMENT CARD, VULNERABLE LINE LIST , SUSPECTED AND POSITIVE PATIENT RECORD . VISITED PATIENT IN FIELD AND FOUND SATISFACTORY RESULT OF AAM OCHHAN TEAM @Bharuch_Health,
આજ રોજ આયુષ્માન આરોગ્ય મંદિર સરભાણ ખાતે RN Patel High school માં 1થી 12 ધોરણ ના બાળકો નું વજન ઊંચાઈ કરવામાં આવ્યું તથા 10 અને 16વર્ષ ના બાળકો નું TD vaccination કરવામાં આવ્યું અને સાથે જરૂરી health education પણ આપવામાં આવ્યું # RCH PHC MATAR
આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માતર ખાતે PMSMA અંતર્ગત ANC Checkup camp નું આયોજન કરવામાં આવ્યું તેમાં High RISK ANC નું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું અને health education આપવામાં આવ્યું. @Bharuch_Health@DDOBHARUCH1@CollectorBharch@NHMGujarat
*રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ "રક્તપિત્ત દર્દી શોધ અભિયાન" અંતગત આજ રોજ માતર PHC ખાતે LCDC સર્વે તેમજ રક્તપિત્ત ની IEC કરી લોકો ને રક્તપિત્ત વિષે સમજણ આપવામા આવી .
આજ રોજ AAM મંજોલાના વાસણા ગામની નવી નગરી વિસ્તારમાં NCD કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું તેમાં 30 + લાભાર્થીઓ એ કેમ્પનો લાભ લીધો તેમાં NCD, HBNC, બ્રેસ્ટ ફિડિંગ તથા KMC કેર વિસે સમજણ આપવામાં આવી પાણીજન્ય રોગચાળાથી બચવા માટે લોકોને જરૂરી સલાહ સૂચન આપવામા આવી AAM-MANJOLA PHC-MATAR
આજ રોજ ADWALA ગામે NCD કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન નવા ૧૦ NCD દર્દીઓની ઓળખ કરવામાં આવી તેમજ જૂના દવા ચાલુ દર્દીઓનું ફોલો-અપ લેવામાં આવ્યું.
દર્દીઓને નિયમિત દવા લેવા, યોગ્ય ખોરાક રાખવા તથા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અંગે સમજ આપવામાં આવી
AAM CHAKLAD PHC MATAR