જ્યાં જાઓ ત્યાં સવાર પડે ને કોઈ પણ પ્લેટફોર્મ ખોલો ફેસબુક ટ્વિટર ઈન્સ્ટાગ્રામ YouTube ભાજપિયાઓ ને ગાળો જ ગાળો પડે છે ક્યાંક 300 રૂપિયા માં બોલાયેલી પબ્લીક સત્તા પક્ષની રેલી માં આવી ને પાણી માંગે છે નળ માંગે છે ચારે બાજુ બસ આબરૂ ના ફજેતા કરાવે છે આ લોકો
કૉમેડી અંધભક્ત પાર્ટી 😂
જે ગામમાં વિકાસના નામે
વૃક્ષો કાપવામાં આવે,
તળાવો ખોદવામાં આવે
અને ગામના લોકો મૌન ધારણ કરીને બેઠા રહે,
ત્યાં વિકાસ કરતાં વધુ
સાક્ષરતા અને જાગૃતિના અભાવની
ચિંતા કરવાની જરૂર છે.
જે રીતે #લોકશાહી બચાવવાના મુદ્દે #ભાજપ રાહુલ ગાંધીના સમર્થનમાં આવ્યું, એ જ રીતે હવે #વોટચોરીના મુદ્દે પણ સમર્થનમાં આવશે કે પછી આ વખતે મૌનવ્રત રાખશે? 😂🤣
ये RSS वालों का आज़ादी की लड़ाई में कोई योगदान नहीं था। अंग्रेज़ों को देखकर जिनकी पैंट गीली हो जाती थी वह हमें देशभक्ति का सर्टिफ़िकेट बांट रहे हैं।
- श्री तेजस्वी यादव जी 🔥