Pleasantly surprised to read this
I did tell my team at @svphospital to strive for perfection & to match best global standards of care & treatment
But frankly speaking, I didn’t know they had taken it to this level😳😳
Proud of you Team @AmdavadAMC
Best wishes Valay. 👍👍
@GPSC_OFFICIAL@dineshdasa1 સાહેબ,અમારા લોકોનું પરિવારમાં સમાજ માં બધે વાત પાસ થવાની ફેલાયેલ જ હોય અને સફળતા મેળવ્યાની પ્રોત્સાહન રૂપે ફંક્શન માં સન્માન અમારું અને પરિવાર નું થયેલું ,આટલું થયા પછી ઘરે કઈ રીતે વાત કરવી કઈ રીતે સમજાવા,એમને તૂટેલા અને સમાજમા બધા સામે નીચું જોવનું ને જવાબ આપતા જોઈ સકિસુ અમે?
@GPSC_OFFICIAL@dineshdasa1 સાહેબ, આ અણધારી ૪ મહિના પછી આવું થશે એ વાત કોઈએ કયાંય વિચારી ભી ના હોય..... સર, મારા જેવા લોકો જેમનાં માં બાપ અભણ હોય આ આફત ની વાત જે ઘરે કરવા હિંમત ભી નથી કરી સકતા , સાહેબ કઈ રીતે સમજાવું એમને? કઈ રીતે હું જોઈ શકીશ એમના સપના ને પ્રતિષ્ઠા ને તૂટતા?