શુભ ધનતેરસ
માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આપના ઘરમાં હંમેશા ધન, વૈભવ અને સમૃદ્ધિનો વાસ રહે તેમજ આરોગ્યના દેવતા ભગવાન ધન્વંતરી આપ સૌને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રદાન કરે તેવી પ્રાર્થના
સાંસદશ્રી મિતેષભાઈ પટેલ દ્વારા શરૂ કરાયેલ સાંસદ જન સેવા રથના માધ્યમ થી આણંદ વિધાનસભાના આણંદ શહેર વોર્ડ નં 11 માં આયુષ્યમાન વય વંદના કાર્ડ કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું
गुजरात के आणंद की गायत्रीबेन पटेल जी का सहकारिता से जुड़कर विदेश यात्रा का सपना भी पूरा हुआ और उन्होंने अपने व्यवसाय को भी बढ़ाया, जिससे सैंकड़ों बहनों को रोजगार और लाभ प्राप्त हो रहे हैं।
#SahkarSamvaad
ત્રિભુવન સહકારી યુનિવર્સિટીના ભૂમિપૂજન પ્રસંગે પધારી રહેલ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી આદરણીય શ્રી અમિતભાઇ શાહ સાહેબનું આણંદ શહેર માં ઉષ્માભર્યુ સ્વાગત છે @AmitShah