તમે ક્યારેય પોલીસ સ્ટેશન ગયા છો ? ત્યા આરોપીને ક્યા બેસાડાય છે એ જોયુ છે ?
ઇસ્કોન બ્રીજ પર ૧૦ નાગરિકોના મોતના આરોપી તથ્ય પટેલના પપ્પા પ્રજ્ઞેશ પટેલને પોલીસે ખુરશીમા બેસાડ્યો છે.
આ એ જ માલેતુજાર શખ્સ છે કે જેની સામે જમીન, સ્ત્રી સંબંધિત ગુના હોવા છતાંય પોલીસ સામે પગ પર પગ ચઢાવી...
તાલિબાનોને પણ સારા કહેવડાવે એવી
ઘટના મણિપુરમાં.આપણા દેશ માટે દુર્ભાગ્યપૂર્ણ, નાલાયકીની હદ પાર,એ જાનવરોનું ટોળું બે અસહાય મહિલાઓ પર તૂટી પડ્યું, જોઈને મન આંસુ,આક્રંદ,ગુસ્સાની તમામ હદ વટાવી જાય,
શરમ હોય તો @NBirenSingh રાજીનામુ આપી દો,
દ્રૌપદીના ચીરહરણ બાદનો ઇતિહાસ આપણી સમક્ષ છે જ
ટેટ ટાટ પરીક્ષા ઉમેદવારો સતત પૂછી રહ્યા છે કે રાત દિવસ મહેનત કરીને પરીક્ષા પાસ કરી છે માત્ર કાયમી નોકરી માટે..કે પછી અમારે પણ 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર કામ કરવાનું?
મારુ માનવું છે એમની વાત પણ ખોટી નથી,
મહેનત છે એટલે માંગી રહ્યા છે પોતાનો હક,
જવાબ અપેક્ષિત છે
@irushikeshpatel
On seeing the lion, elephants form a circle around the young calves for protecting the young baby. In wild,no animal does it better than elephant herd.
ફિક્સ પગાર એ ગુજરાતમાં મોટી હાલાકી છે. નિયમિત સરકારી કર્મચારીઓના પગારમાં 61%નો વધારો થયો છે પરંતુ ફિક્સ પગારવાળાના પગારમાં કોઈ સુધારો થયો નથી. વિવિધ રાજકીય પક્ષોએ ફિક્સ પગારના કરાર આધારિત "મજૂરો" નું શોષણ કર્યું છે. ગુજરાતે આ પ્રણાલીને ખતમ કરવી જોઈએ.
#Remove_Fix_Pay_Gujarat
ફિક્સ પેના પગારની પુનઃ સમીક્ષા કરો.. સચિવાલયના 553 થી પણ વધુ અધિકારી- કર્મચારીઓએ રાજ્ય સરકારને 57 પાનાનો પત્ર લખ્યો. છ વર્ષમાં નિયમિત કર્મચારીઓનો 61% પગાર વધ્યો તો ફિક્સ પે ના કર્મચારીનો શું વાંક? નિયમિત કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પણ વધારો પણ ફિક્સ પે ના કર્મચારીઓને કાંઈ નહીં
Fixed Pay is q big scourge in Gujarat. Regular Govt employees' salary has gone up by 61% but fixed pay ones have had no pay revision.
Various political parties have exploited fixed pay contractual "labourers".
Gujarat must either end this system or solve their issues.