#OperationSindoor सिर्फ नाम नहीं है-
- देश के कोटि-कोटि लोगों की भावनाओं का प्रतिबिंब है
- न्याय की अखंड प्रतिज्ञा है
- नए भारत की शौर्यगाथा है
आज हर आतंकी और आतंक संगठन जान चुका है कि हमारी बहनों-बेटियों के माथे से सिंदूर हटाने का अंजाम क्या होता है। 🇮🇳
🪷ऐतिहासिक भव्य विजय🪷
पश्चिम बंगाल, असम व पुडुचेरी में ऐतिहासिक भव्य विजय एवम तमिलनाडु व केरल में उत्तम प्रदर्शन पर भारतीय जनता पार्टी के शीर्षस्थ नेतृत्व एवम कार्यकर्ताश्रीओं अभिनंदन एवं बधाई
મારા જીવન સાથી મારા દરેક સારા કાર્યો માં અને મને સતત પ્રગતિ ના માર્ગ પર ચાલવા સાથ આપનાર હર હંમેશા મારી ચિંતા કરનાર મારી અર્ધાંગિની ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ❤️❤️
A big boost to ‘Ease of Living’ and ‘Ease of Doing Business’…
It’s a matter of immense delight that Parliament has passed the Jan Vishwas (Amendment of Provisions) Bill 2026. This Bill strengthens a trust-based framework that empowers our citizens. It marks the end of rules and regulations that are outdated. At the same time, it ensures speedy disposal of cases, reduces litigation burden with decriminalisation.
What is also noteworthy is the consultative approach with which this Bill was drafted.
My compliments to all those who have given their insights towards the drafting of the Bill and supported it in Parliament.
The newly created Vav–Tharad district is moving forward with a new wave of development and prosperity.
Hon’ble PM Shri @narendramodi Ji dedicated and launched development projects worth more than ₹19,800 crore.
Speaking at the launch of various initiatives in Vav-Tharad, Gujarat. These will improve connectivity and support socio-economic development of the region. https://t.co/f6dCMtRh2i
વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, ગુજરાતના પનોતા પુત્ર અને સૌના માર્ગદર્શક આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબનું બનાસમાં હાર્દિક સ્વાગત છે.
#ViksitBharatViksitGujarat
इस अवसर पर माननीय केंद्रीय मंत्री श्री @gssjodhpur जी, राज्यसभा सांसद एवं राजस्थान भाजपा प्रदेश अध्यक्ष श्री @madanrrathore जी, श्री जोगाराम पटेल जी, श्री जोराराम कुमावत जी, सांसद श्री लुंबाराम जी, श्री जीवाराम जी सांचौर, श्री अरुणकुमार जी पचपदरा, श्री पी. पी. चौधरी जी, श्री अमराराम जी, श्री पुराराम जी सहित अन्य गणमान्य व्यक्ति और बड़ी संख्या में श्रद्धालु उपस्थित रहे।
जोधपुर में लोक संत श्री राजाराम महाराज जी के 144वें जन्मोत्सव के पावन अवसर पर श्री श्री 1008 महंत श्री दयाराम जी महाराज माननीय मुख्यमंत्री श्री @BhajanlalBjp जी की विशेष उपस्थिति में समाधि स्थल पर दर्शन कर पूजा-अर्चना करने का सौभाग्य प्राप्त हुआ।
સંગઠનના મજબૂત સ્તંભ અને ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી આદરણીય શ્રી @ratnakar273 જીને જન્મદિવસની શુભેચ્છાઓ. ઈશ્વર આપને સદા આરોગ્યમય અને સફળ જીવન આપે તેવી કામના. 🙏🏻
चैत्र शुक्ल प्रतिपदा 'हिंदू नव वर्ष' की आप सभी को हार्दिक बधाई और मंगलकामनाएं!
नव संवत्सर, विक्रम संवत 2083 आपके जीवन में नव चेतना, नव ऊर्जा और असीम समृद्धि लाए।
जयतु भारतम्! 🚩
પાટણની પવિત્ર ધરા પર બૂથના કર્મઠ કાર્યકર્તાઓ સાથે સંવાદ સાધીને એક અનોખી ઊર્જાનો અનુભવ થયો.
સંગઠન શક્તિ અને કાર્યકર્તાઓનો આ અદમ્ય ઉત્સાહ જ આવનારી ભવ્ય જીતનો પાયો છે.
નિહાળો, સ્નેહ અને ઉત્સાહથી છલકતી આ વિશેષ ક્ષણો...
बिहार से राज्यसभा सदस्य निर्वाचित होने पर @BJP4India के माननीय राष्ट्रीय अध्यक्ष श्री @NitinNabin जी को हार्दिक बधाई एवं शुभकामनाएँ।
आपका नेतृत्व और अनुभव निश्चित ही संसद में जनहित के मुद्दों को प्रभावी ढंग से प्रस्तुत करेगा।
નવી દિલ્હી સ્થિત નેશનલ ડિફેન્સ કોલેજ (NDC) ના અભ્યાસ વર્ગમાં સહભાગી થઈ રહેલા સભ્યોની ટીમ સાથે ગાંધીનગરમાં મુલાકાત ઘણી હર્ષપૂર્ણ રહી.
નેશનલ ડિફેન્સ કોલેજ દ્વારા ભારતીય સશસ્ત્ર દળોના બ્રિગેડિયર રેન્કના અધિકારીઓ, સિવિલ સર્વિસીસના જોઈન્ટ સેક્રેટરી અને ડિરેક્ટર કક્ષાના અધિકારીઓ તથા પાર્ટનર કન્ટ્રીઝના વિદેશી લશ્કરી અધિકારીઓ માટે રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યૂહાત્મક અભ્યાસ પર અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે.
આ અભ્યાસ વર્ગ દરમિયાન દેશના જુદા-જુદા રાજ્યોની સ્ટડી ટુરના આયોજનના ભાગરૂપે રિઅર એડમીરલ શ્રી સંદિપ સિંઘ સંધુના નેતૃત્વમાં ભારતીય સેનાની ત્રણે પાંખ ઉપરાંત ઈન્ડિયન રેવન્યુ સર્વિસીઝ, કોમ્યુનિકેશન સર્વિસીઝ તેમજ પાર્ટનર કન્ટ્રીઝના લશ્કરી અધિકારીઓની ટીમ ગુજરાતના પ્રવાસે આવી છે.
NDCના અધિકારીઓ સાથે ગુજરાતના સર્વગ્રાહી વિકાસ, અને ખાસ કરીને મહિલા સશક્તિકરણ, સંતુલિત આર્થિક વિકાસ જેવા પાસાઓ અંગે ચર્ચા કરી.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ગુજરાતે પોલીસી ડ્રિવન સ્ટેટ તરીકેની ખ્યાતી મેળવી છે અને વિકાસનું રોલ મોડલ બન્યું છે. સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સ્થાનિક ઈકોનોમીને વેગ મળ્યો છે.
રાજ્યમાં 24 કલાક વીજળી, રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિશાળ કેનાલ નેટવર્ક દ્વારા નર્મદાના પાણી કચ્છ સુધી પહોંચાડીને જે સર્વાંગી વિકાસ થયો છે, તેની વિસ્તૃત ભૂમિકા આ અવસરે અધિકારીઓને આપી.
પરિવારના લાડકવાયા અને મારા પ્રિય ભાણેજ ગનપત ને લગ્નજીવનની અનેક અનેક શુભેચ્છાઓ સહ અભિનંદન. પ્રભુ તમારા નવદંપતી જીવનને સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરી દે તેવી અંતરપૂર્વકની પ્રાર્થના.
ખૂબ ખૂબ આશીર્વાદ!