🚨 વાહનોની જાહેર હરાજી 🚨
���ઘઈ પોલીસ સ્ટેશનમાં ગુનાના કામે કબ્જે કરાયેલ કુલ-૨૬ વાહનો જેમાં ફોરવ્હીલ-૦૯, ટેમ્પો-૦૧, તથા મોટર સાયકલ-૧૬ ની જાહેર હરાજી તા.૧૨/૦૩/૨૦૨૬ ના રોજ ક.૧૧/૦૦ વાગ્યે પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવશે.
📍 સ્થળ: વઘઈ પોલીસ સ્ટેશન
📞 વધુ માહિતી માટે સંપર્ક: ૬૩૫૯૬૨૫૬૯૯
12 years ago, while pursuing BBA, a young son left home due to personal unhappiness.
Years passed… pain remained.
Today, in Dang, tears turned into smiles as he reunited with his family thanks to the tireless efforts of Dang Police’s Project Milap.
This is more than law enforcement.
This is compassion, patience, and hope.
Proud of Dang Police for healing a family after 12 long years.
@SPDangAhwa
https://t.co/aVKot5nbfx
#ProjectMilap #DangPolice #HumanityInPolicing #Reunion #Hope
વઘઈ કૃષિ યુનિર્વસિટી ખાતે ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી ��ાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં વિધાર્થીઓને એન્ટી રેગિંગ,સાયબાર ક્રાઇમ ,નવા કાયદા તથા ટ્રાફિક અવેરનેસ તથા ઇમરજન્સી હેલ્પલાઇન નંબરોની માહિતી આપવામાં આવી. @SPDangAhwa @igpsuratrange @GujaratPolice @sanghaviharsh @dgpgujarat
આગામી નાતાલ તહેવાર તથા થર્ટી ફસ્ટની ઉજવણી અનુસંધાને ડ્રંક એન્ડ ડ્રાઇવના કેસો અંગેની ડ્રાઇવ રાખવામાં આવેલ જે અનુસંધાને વઘઈ પો.સ્ટે વિસ્તારમાં વઘઈ ફોરેસ્ટ નાકા તથા ભેંસકાતરી ફોરેસ્ટ નાખા ખાતે પોલીસ કર્મચારીઓ દ્રારા વાહન ચેકીંગની કામગીરી કરવામાં આવી.@SPDangAhwa@igpsuratrange