ગુજરાત ના યુવા ધારાસભ્ય @sanghaviharsh ભાઈ, જ્યાર થી કોરોના ની મહામારી શરૂ થઈ છે ત્યાર થી લોકો માટે સતત 108 ની જેમ કામ કરી રહ્યા છે. ગર્વ છે મને આવા યુવા MLA પર
#सच्चा_योद्धा_हर्ष_भाई
કરોડો દેશવાસીઓ ના હ્રદય સમ્રાટ,વિશ્વ ના ફલક પર હિન્દુસ્તાન નો ડંકો વગાડનારા કર્મયોગી રાજનેતા,
ભારત ના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી જી ને જન્મદિવસ ની અનેક શુભેચ્છાઓ ...!
જય શ્રી રામ 🙏🚩
#HappyBday@narendramodi
યાત્રાધામ પાવાગઢ ખાતે ભૂસ્ખલનમાં જીવ ગુમાવનાર શ્રદ્ધાળુઓ પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. આ ઘટના ખૂબ જ આઘાતજનક છે.
વહીવટી તંત્ર દ્વારા ઘટનાસ્થળે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. અકસ્માતમાં ભોગ બનેલા નાગરિકોના પરિજનોને સાંત્વના પાઠવું છું. પરમકૃપાળુ પરમાત્મા દિવંગત આત્માઓને શાંતિ આપે તેવી પ્રાર્થના.
ૐ શાંતિ 🙏🏻
નવું ભારત, નવું ગુજરાત ✌️
રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણીમાં ગુજરાતની તમામ ૪ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોનો બિનહરીફ વિજય થવા બદલ સર્વેને હાર્દિક અભિનંદન. 💐
આ વિજય એ માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબના નેતૃત્વ અને ગુજરાતની જનતાના અડગ વિશ્વાસની જીત છે. તમામ વિજેતા ઉમેદવારો આગામી સમયમાં સંસદમાં ગુજરાતના વિકાસના અવાજને વધુ બુલંદ બનાવશે તેવી શુભેચ્છા.
दीदी को घर बिठाया, अभिषेक को घुटनों पे ला दिया
TMC विधायक और सांसदों में बँटाधार करवा दिया
फिर भी इस आदमी का मन नहीं भरा — सुवेंदु दा
के हाथो झालमुरी का आनंद ले रहा है ये बंदा
इसे ही कहते होंगे — ज़ख्मों पे नमक छिड़कना
क़तई निर्दयी इंसान है ये 😂😂