ગુજરાત રાજ્ય ના પનોતા પુત્ર અને દેશ ના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી ને ગુજરાત ની સમગ્ર જનતા તરફથી જન્મ દિવસ ની શુભકામના, આપ ના કુશળ નેતૃત્વ માં રાષ્ટ્ર નિરંતર નવી ઉંચાઇ પ્રાપ્ત કરે,એજ શુભેચ્છા છે. આપ ના ઉત્તમ સ્વાસ્થય અને નીરોગી જીવન ની મંગલકામના #HappyBdayModiji
ખમીરવંતા કચ્છ ની પાવન અને પવિત્ર ધરા ના દાનવીર શ્રી પ્રાગમલજી ત્રીજા ના દુ:ખદ અવસાન થી શોક ની લાગણી અનુભવું છું માં આશાપુરા એમના પવિત્ર આત્મા ને શાંતિ આપે 🙏🙏 #rajput
કેન્દ્રીય મંત્રી શ્રી રાજયસભાના સાંસદ તથા ભારતીય જનતા પાર્ટી ના વરિષ્ઠ આગેવાન શ્રી પરસોત્તમ રુપાલાજી ને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ ઈશ્વર આપ ને દીઘાયુ અને નીરોગી જીવન પ્રદાન કરે.
योग ही एक ऐसी कला है, जिससे जटिल से जटिल रोगों को, दूर किया जा सकता है, तथा स्वस्थ जीवन जिया जा सकता है। अच्छे स्वास्थ्य की मनोकामना के साथ अन्तर्राष्ट्रिय योग दिवस की हार्दिक शुभकामना..!
ભુજ ખાતે કચ્છ - મોરબીના લોકપ્રિય સાંસદ સભ્ય શ્રી @VinodChavdaBJP જીના લોકસંર્પક કાર્યાલય નું ઉદ્દઘાટન કરવામાં આવ્યુ. કચ્છ જીલ્લા નુતન વર્ષ સ્નેહ મિલન યોજવામાં આવ્યુ.