#2800gujaratpolice અધિકારી સાહેબ કામ ઓછું અને પગાર વધુ લેતા હોય છે,કામ તો ફક્ત કર્મચારીઓ જ કરે છે,ભલે અવાજ ને દબાવી દેશો પણ ગાંધીજી ના શબ્દો યાદ કરી લેજો કે "ભૂલ ને દબાવી દઈએ તો એ ભૂલ ગૂમડાં ની માફક ફૂટી નીકળે છે" સમસ્યા સમાપ્ત કરવા માટે સમસ્યા નું સમાધાન જરૂરી છે.#2800gujrat
ડેપ્યુટી સી.એમ.નીતિન પટેલને નાણાં મંત્રી તરીકે ના પસંદગી નો થઈ એમાં તો સાહેબ રિસાઈ ગયાં હતાં અને આજે પોલીસને ગ્રેડ પે બાબતે ગેરમાર્ગે દોરવાની વાતો કરે છ��.
ગુજરાત પોલીસ વિભાગને ગ્રેડ પે મા વધારો કરી આપવા ધારાસભ્યો મુખ્યમંત્રી ને પત્ર લખી કરી રહ્યા છે રજુઆત
ડેડીયાપાડા ના ધારાસભ્ય મહેશ વસાવા અને પાટણ ના ધારાસભ્ય કિરીટ પટેલ એ મુખ્યમંત્રી ને લખ્યો પત્ર
પોલીસ ને ગ્રેડ માં વધારો કરી આપવા કરવામાં આવી લેખિત રજુઆત
#2800gujaratpolice shivanand jha sir DGP OF GUJARAT state talk about constable grade pay if police constable doing job only for salary than not come choose these job . If salary is upto 5 year only 19250 and no extra benefit . Sir etne me kya bachat kare or kya ghar chalaye sir