@UIDAI
My Aadhaar update request (SRN: S1363411217150, was rejected for “mismatch of details,” even though I submitted correct information and valid address proof. I paid ₹75 and lost the fee unfairly. Kindly review or refund. #AadhaarUpdate#AadhaarIssue#AadhaarGrievance
माननीय प्रधानमंत्री श्री @narendramodi जी के नेतृत्व में देश भर में #HarGharTiranga अभियान चलाया जा रहा है। इस अप्रतिम अभियान के अंतर्गत श्री बदरीनाथ धाम में भी @ITBP_official के जवानों और तीर्थयात्रियों ने स्थानीय ल���गों के साथ मिलकर भव्य तिरंगा यात्रा का आयोजन किया।
@Hasmukhpatelips હું આપની વાત સાથે સહમત છું.અંગ્રેજી એક ભાષા તરીકે બરાબર છે .રિસર્ચ ને ધ્યાનમાં લઈએ તો જેની માતૃભાષા સારી તે દુનિયાની કોઈ પણ ભાષા સારી રીતે શીખી શકે છે .એજ રીતે અંગ્રેજી શીખવા માટે અંગ્રેજી માધ્યમ હોવું જરૂરી નથી.હું ગુજરાતી માધ્યમમાં ભાળ્યો હોવા છતાં મને અંગ્રેજી બોલતા આવડે છે
ગૌણ સેવા પસંદગી મંડળ અને તેના અધ્યક્ષ શ્રી @AKRAKESHIAS1 જીને ગુજરાતની સૌથી મોટી સ્પર્ધાત્મક પરીક્ષા #Binsachivalayexam સફળતાપૂર્વક લેવા માટે ખૂબ ખૂબ અભિનંદન.
ઉમેદવારોને સારા પરિણામ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.