આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પાટણ જિલ્લાના તમામ પો.સ્ટે. દ્વારા સમાજમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાય તેવા હેતુથી વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવેલ.આ કાર્યક્રમ દરમ્યાન ફળ આપનાર વિવિધ વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ. @sanghaviharsh@dgpgujarat@IGP_BorderRange@GujaratPolice
આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પાટણ જિલ્લા પોલીસ દ્વારા સમાજમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાય તેવા હેતુથી ગોલાપુર પોલીસ લાઈનમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવેલ. આ કાર્યક્રમ દરમ્યાન ફળ આપનાર વિવિધ વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ. @sanghaviharsh@dgpgujarat@GujaratPolice
5 મિનિટમાં લોન આપવાના દાવા કરતી લિંક્સ અને એપ્સથી સાવધાન!
થોડી બેદરકારી તમારી મહેનતની કમાણી પર પાણી ફેરવી શકે છે. કોઈપણ લોન એપ ડાઉનલોડ કરતા કે વ્યક્તિગત માહિતી શેર કરતા પહેલાં તેની સંપૂર્ણ ચકાસણી કરો.
#CyberSafety#GujaratPolice
પાટણ જિલ્લા પોલીસ સેવામાંથી નિવૃત્ત થતા એ.એસ.આઈ. શ્રી દલસુખકુમાર રણછોડભાઇ સોલંકીનાઓનો વય નિવૃત્તિ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. નિવૃત્તિ પછીનું જીવન સુખમય, નિરોગી, શાંતિ અને સમૃદ્ધિમય રહે તેમજ પરિવાર અને સમાજની સેવા કરે એવી શુભેચ્છા. @IGP_BorderRange@GujaratPolice