આજ તા.31-08-2021ના રોજ મે.કલેકટરશ્રી, સુરેન્દ્રનગર તરફથી આપવામાં આવેલ સૂચના અન્વયે ચોટીલા શહેરમાં કોરોના વેક્સીન લેવાની બાકી હોય તેવા નાગરિકોને વેક્સીન લેવા માટે જાણકારી આપવા માટે ઓટોરીક્ષા મારફત જાહેરાત કરીને વેક્સીન લેવા માટે અપીલ કરવામાં આવી.
@CollectorSRN@DDOSURENDRANAGR
આજ તા.31-08-2021ના રોજ મે. કલેક્ટરશ્રી, સુરેન્દ્રનગરની સૂચના મુજબ ચોટીલા શહેરમાં બાકી રહેલ નાગરિકોને વેક્સીન આપવાની ઝુંબેશ અન્વયે C. H. C. કેન્દ્ર,જ્યોતિનગર અને ઉમિયાનગર વિસ્તારમાં લોકોને સમજુત કરી વેક્સીન અપાવવા અંગેની કામગીરી કરવામાં આવી.
@CollectorSRN@DDOSURENDRANAGR
મે. કલેક્ટરશ્રી, સુરેન્દ્રનગર તરફથી ગઈકાલ તા.23-06-2021ના રોજ આપેલ સુચનાઓ મુજબ મહેસુલી બાકી કામગીરીનો નિકાલ સમય મર્યાદામાં કરવા માટે મામલતદારશ્રી, ચોટીલા તથા સ્ટાફને તેમજ ચોટીલા પ્રાંત કચેરીના સ્ટાફની બેઠક રાખીને બાકી કામગીરીનો ઝડપથી નિકાલ કરવા સૂચના આપવામાં આવી.
@CollectorSRN
આજની કોર���નાની વિકટ પરિસ્થિતિને ધ્યાને લેતાં ચોટીલા સબ ડિવિઝનમાં સમાવિષ્ઠ ત્રણેય
તાલુકાના સ્થાનિક અધિકારીશ્રીઓને વિનંતી છે કે આપના વિસ્તારમાં વસવાટ કરતાં લોકો અનિવાર્ય કારણ
હોય તો જ ઘરની બહાર નીકળે તેવો અનુરોધ જાહેર જનતાને કરવા ��િનંતી કરવામાં આવે છે
@CollectorSRN
@pkumarias
આજ તા. 31-1-2021 ના રોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર, ચોટીલા ખાતે Covid-19 અન્વયે રસીકરણનો કેમ્પ રાખવામાં આવેલ જેમાં પોલીસ, મહેસુલી તથા નગપાલિકાના કર્મચારીઓને રસીકરણ કરવામાં આવેલ જેમાંઅમોએ પણ રસીકરણનો લાભ લીધેલ છે.
આજ તા. 27-10-2020ના રોજ઼ ચોટીલા તાલુકાના ગોલીડા ગામની મુલાકાત લઈ તલાટી કમ મંત્રીશ્રીના રેકર્ડની ચકાસણી કરીને એપેન્ડીક્સ - એ ફોર્મ ભરવાની કામગીરી કરવામાં આવી અને રેકોર્ડમાં જોવા મળેલ ક્ષતિઓ બાબતે જરૂરી સુચનાઓ આપવામાં આવી.
@CollectorSRN@pkumarias
આજ તા. 26-10-2020 ના રોજ઼ રાજ્ય સરકાર દ્વારા ખેડૂત ખાતેદારો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાના પ્રથમ દિવસે ચોટીલા ખાતે આવેલ ન્યુ એ. પી. એમ. સી. ખાતેમગફળી ખરીદીના કામનું નિરીક્ષણ કરવામાં આવ્યુ��� અને ગોડાઉન મેનેજરશ્રીને જરૂરી સુચનાઓ આપવામાં આવી.
@CollectorSRN
@pkumarias
આજ તા. 20-10- 2020ના રોજ઼ રાત્રીના 8-00 થી 23-50 કલાકના સમયગાળા દરમ્યાન ચોટીલાથી રાજકોટ તરફ જતાં અને થાનગઢથી ચોટીલા તરફ આવતા ખનીજ ભરીને આવતા વાહનોની માર્ગસ્થ ચકાસણી કરવા અંગેની કામગીરી કરવામાં આવી.
@CollectorSRN@pkumarias
આજ તા. 15-10-2020 ના રોજ઼ થાનગઢ તાલુકાના નવાગામ ગામની મુલાકાત લઈને તલાટી કમ મંત્રીશ્રીના રેકર્ડની ચકાસણી કરીને સામાન્ય દફતર તપાસણી અંગેનું ફોર્મ ભરવામાં આવ્યું અને જરૂરી સુચનાઓ આપવામાં આવી.
@CollectorSRN@pkumarias
આજ તા. 15-10-2020 ના રોજ઼ થાનગઢ તાલુકાના રૂપાવટી ગામની સીમ વિસ્તારમાં આવેલ બાંડીયા બેલી મહાદેવ મંદિરના પટાંગણમાં આવેલ ગૌશાળાની મુલાકાત લઈને તેમાં રહેલ પશુઓની ક્રોસ ચકાસણી કરવામાં આવી.
@CollectorSRN@pkumarias
આજ તા. 13-10-2020ના રોજ઼ મુળી તાલુકાના સાંગ્રધ્રા ગામની મુલાકાત લઈને તલાટી કમ મંત્રીશ્રીના રેકર્ડની ચકાસણી કરીને સામાન્ય દફતર ચકાસણી અંગેનું ફોર્મ ભરવામાં આવ્યું અને જોવા મળેલ ક્ષતિઓની પૂર્તતા કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવી.
@CollectorSRN@pkumarias
આજ તા. 13-10-2020 ના રોજ઼ મુળી તાલુકાના સરા ગામ��� આઉટ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈને ચકાસણી કરી તે અંગેનું વિગતવાર ફોર્મ ભરવામાં આવ્યું અને જોવા મળેલ ક્ષતિઓની પૂર્તતા કરવા સબંધિત પી. એસ. આઈ. શ્રીને સૂચના આપવામાં આવી
@CollectorSRN
@pkumarias
@SPSurendranagar
આજ તા. 9-10-2020 ના રોજ઼ ચોટીલા તાલુકાના નાની મોલડી પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ તપાસણી કરીને તે અંગેનું વિગતવાર ફોર્મ ભરવામાં આવ્યું અને જોવા મળેલ ક્ષતિઓની પૂર્તતા કરવા તેમજ નિયત લક્ષાંક મુજબની કામગીરી કરવા પી. એસ. આઈ. શ્રીને સૂચના આપવામાં આવી.
@CollectorSRN@pkumarias