લોકસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૪ અંતર્ગત મતદાન જાગૃતિ માટે SVEEP અંતર્ગત જિલ્લાના વિવિધ અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓ દવારા અચુક મતદાન માટે અપીલ કરતી કલીપ તૈયાર કરવામાંં આવી.
@CEOGujarat#SVEEP
કલેક્ટર કચેરી ખાતે આવેલ રેકર્ડ રૂમની નિરીક્ષણ મુલાકાત લઇ, સંગ્રહિત રેકર્ડનું નિરીક્ષણ કર્યું તેમજ જરૂરી સૂચનો કર્યા.
#Vadodara#વડોદરા@CMOGuj@revenuegujarat
યાદ રાખજો ! આ મુજબના ૧૨ ઓળખપત્રોના આધારે જ મતદાન કરી શકાય છે. મતદાર કા���લી ( voter’s slip ) મતદાર ઓળખનો પૂરાવો નથી. મતદાર કાપલીના આધારે મતદાન કરી શકશે નહિ. @CollectorVad @CEOGujarat
CEC Rajiv Kumar while addressing students of Savitri Bai Phule University Pune earlier, highlighted ECIs efforts to ensure an inclusive Electoral roll during #SSR2023. Also, urged youngsters to actively participate in elections & cast their vote to strengthen democracy. #ECI